________________
૯ મફતવ
૧૮૫ રાખનાથ: નિખ-જિનસિદ્ધ
નર-પુરુષલિંગ સિદ્ધ નિ-અજિન સિદ્ધ
નપુંસા-નપુસકલિંગ સિદ્ધ તિર્થી-તીર્થ સિદ્ધ
-પ્રત્યેકબુદ્ધ સિદ્ધ તિસ્થા-અતીર્થ સિદ્ધ
સચવુદ્ધા-સ્વયં બુદ્ધ સિદ્ધ શિદિ-ગૃહસ્થલિંગ સિદ્ધ યુવેદિય-બુદ્ધબોધિત સિદ્ધ અન્ન-અન્યલિંગ સિદ્ધ
રૂ-એક સિદ્ધ સદ્ધિા-સ્વલિંગ સિદ્ધ
ગળ-અનેક સિદ્ધ થી-સ્ત્રીલિંગ સિદ્ધ
ચ–અને
અન્વય સહિત પદચ્છેદ जिण अजिण तित्थ अतित्था, गिहि अन्न सलिंग थी नर नपुंसा पत्तेय सयबुद्धा बुद्धबोहिय इक्क य अणिक्का ॥ ५५ ॥
ગાથાથજિનસિદ્ધ-અજિનસિદ્ધ-તીર્થસિદ્ધ-અતીર્થસિદ્ધ-ગૃહસ્થલિંગ સિદ્ધઅન્યલિંગસિદ્ધ-સ્વલિંગસિદ્ધ-સ્ત્રીસિદ્ધ-પુરુષસિદ્ધ-નપુંસકસિદ્ધ-પ્રત્યેકબુદ્ધ સિદ્ધ-સ્વયં બુદ્ધ સિદ્ધ-બુદ્ધબેધિત સિદ્ધ-એક સિદ્ધ અને અનેક સિદ્ધ એ સિદ્ધના ૧૫ ભેદ છે. પપા.
વિશેષાર્થ – આ કહેવાતા ૧૫ પ્રકારના સિદ્ધ રે કે સર્વથા ભિન્ન ભિન્ન નથી પરતુ એક બીજામાં અન્તગત છે. તે પણ વિશેષ બોધ થવા માટે ૧૫ ભેદ જુદા જુદા કહ્યા છે. ત્યાં પ્રથમ એ ૧૫ ભેદનું સ્વરૂપ સંક્ષેપમાં આ પ્રમાણે છે–
૨ જિનસિદ્ધ-તીર્થકરપદવી પામીને મેક્ષે જાય છે, અર્થાત તીર્થકર ભગવંત જિનસિદ્ધ કહેવાય.
૨ શનિનસિદ્ધ-તીર્થંકરપદવી પામ્યા વિના સામાન્ય કેવલિ થઈને મેક્ષે જાય તે.
રૂ તીર્થસિદ્ધ-શ્રી તીર્થકર ભગવંત પિતાને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા બાદ તુર્ત દેશના સમયે મળેલી પહેલી જે પરિષદુમાં ગણધરની તથા સાધુ-સાધ્વી-શ્રાવક–અને શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે, તે શ્રી ગણધર તથા ચતુર્વિધ સંઘ તીર્થ કહેવાય છે, તે તાર્થના સ્થાપના થયા બાદ જે જીવ મેક્ષે જાય, તે તીર્થસિદ્ધ કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org