________________
- ૧૨૮
નવતત્ત્વપ્રકરણ સાથ:
ત્યાગ કરી સારા સ્થાનમાં રહેવું તે વિવિઘ સંસ્ટીના કહેવાય, એ ૪ પ્રકારને સંલીનતા તપ જાણો.
એ પ્રમાણે ૬ પ્રકારને બાહ્ય તપ છે, કે જે તપ મિથ્યાદષ્ટિએ પણ કરે છે, લેક પણ જે દેખી તપસ્વી કહે છે, અને બાહ્ય દેખાવવાળે છે, તથા શરીરને તપાવે છે, માટે એ ૬ પ્રકારને રાહત કહેવાય છે.
૬ પ્રકારને અભ્યતર તપ पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ। झाण उस्सग्गोऽवि अ, अभितरओ तवो होइ ॥३६॥
સંસ્કૃત અનુવાદ प्रायश्चित्त विनयो, वैयावृत्य तथैव स्वाध्यायः । ध्यान कायोत्सगोंऽपि चाभ्यन्तर तपो भवति ॥३६॥
શબ્દાર્થ :પચરં–પ્રાયશ્ચિત્ત તપ કરૂનો-કાર્યોત્સર્ગ તપ વિશ-વિનય તપ
વિ-પણ વેચારિ–વૈયાવૃત્ય તપ
૩૪–અને તહેવ-તેમજ
અમિત અભ્યન્તર સો -સ્વાધ્યાય તપ
તવો–તપ કક્ષા–ધ્યાન તપ
gો–છે. અન્વય સહિત પદચછેદ ગાથાવત–પરતુ રસ્તો કવિ-ત્તિ.
ગાથાર્થ – પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, તેમજ સ્વાધ્યાય, ધ્યાન, અને કાર્યોસગ પણ અભ્યન્તર તપ છે ૩૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org