________________
૧૪૦
નવતાવપ્રકરણ સાથ:
પૂર્વોક્ત ચારે પ્રકારના બન્ધ, બન્ધ સમયે સમકાળે જ બંધાય છે, પરંતુ અનુક્રમે બધાય નહિ તથા પ્રકૃતિબધ અને પ્રદેશબંધ યેગથી થાય છે, અને સ્થિતિબંધ, રસબંધ કષાયથી થાય છે.
કર્મોના સ્વભાવ पडपडिहारऽसिमज्ज-हडचित्तकुलालभंडगारीणं । जह एएसि भावो, कम्माणऽवि जाण तह भावा ॥३८॥ જગ્યા) અનુક્રમે અલ્પ અલ્પ છે. તે પણ અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી જાણવી. જેમ દારિકને એક સ્કંધ જેટલા ક્ષેત્રમાં અવગાહ (સમાય ) તેનાથી અસંખ્યાતમાં ભાગ જેટલા ( ન્યૂ ) ક્ષેત્રમાં વક્રિયને ૧ સ્કંધ અવગાહે છે (સમાય છે. ) તે વર્ગણાઓને પ્રદેશમાં આ પ્રમાણે
પરમાણુથી પ્રારંભીને અભવ્યથી અનન્તગુણ અને સિદ્ધના અનત ભાગ જેટલા ( નિયત સંખ્યાવાળા ) અનન્ત પરમાણુઓના બનેલા સ્કંધે જીવ ગ્રહણ કરી શકે નહિં. માટે એ સર્વે અગ્રાહથ વગણ જાણવી, ત્યારબાદ ૧ પરમાણુ અધિક સ્કંધ છવ ગ્રહણ કરી દારિક શરીર રચી શકે છે, તે માટે તે ઔદારિકની જધન્ય વગણ, ત્યારબાદ એકેક પરમાણુ વૃદ્ધિવાળી અનન્ત
વિભાગો છે ત્યારબાદ પુનઃ એકેક પરમાણું અધિક અગ્રહણ ગ્ય વર્ગણાઓ અનન્ત છે, ત્યારબાદ દારિક પદ્ધતિએ એકેક પરમાણુ અધિક અનન્ત વર્ગણાઓ ઐત્રિા શરીર શા છે. ત્યારબાદ પુનઃ અનન્ત વગણએ અગ્રહણ યોગ્ય છે, ત્યારબાદ મારા શરીર થઇ અનન્ત વગણ છે, એ પ્રમાણે આઠ અગ્રહણ યોગ્ય વર્ગણાઓ અને આઠ ગ્રહણ યોગ્ય વર્ગણુઓ એક એકના આંતરામાં રહેલી છે.
એ આઠ વર્ગણમાંની પહેલી ચાર વગણાઓ ૮ પશવાળી છે, અને દષ્ટિગોચર થાય છે, માટે બાદર પરિણામી છે. અને છેલ્લી ચાર વગણુઓ શાંત ઉષ્ણુ-સ્નિગ્ધ-રુક્ષ એ ચાર સ્પેશયુકત છે, અને દૃષ્ટિને અગેચર છે માટે સુમ પરિણામી છે, જેથી ઇન્દ્રિયોચર થાય નહિ, એ પ્રમાણે પ્રદેશ બન્ધના પ્રસંગે ૮ વર્ગણ કહી. પરંતુ અહિં કમબંધને પ્રસંગ હોવાથી કામણ વગણને જ ઉપયોગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org