Book Title: Navtattva Prakarana with Meaning
Author(s): Chandulal Nanchand Shah
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 187
________________ ૧૭૦ નવતત્ત્વપ્રકરણ સાથ : જ નિગેદના પણ અનન્તમા ભાગ જેટલા ત્રણે કાળના સર્વ સિદ્ધો છે. કહ્યુ` છે કે जइआ य होइ पुच्छा जिणाण मग्गमि, उत्तर तइआ इक्कस्स निगोयस्सवि, अनंतभागो उ सिद्धिगओ ॥ १ ॥ અર્થ: જિનેશ્વરના માર્ગમાં—શાસનમાં જ્યારે જ્યારે જિનેશ્વરને પ્રશ્ન કરીએ ત્યારે ત્યારે એજ ઉત્તર હાય છે કે-એક નિગોદના પણ અનતમા ભાગજ માક્ષે ગયા છે. ।। કૃત્તિ ૭ માનદ્વાર, ? ઔપનિજ માત્ર—રાખમાં ઢાંકેલા અગ્નિ સરખી કમ ની (માહનીય કર્માંની) ઉપશાન્ત અવસ્થા (અનુદય અવસ્થા) તે ઉપશમ અને તેથી ઉત્પન્ન થયેલે આત્મપરિણામ તે ઔપમિક ભાવ. ૨ ક્ષાચિત્ર માત્ર—જળથી મુઝાઇ ગયેલા અગ્નિ સરખા કર્મીના સથા ક્ષય થવા તે ક્ષય, અને તેથી ઉત્પન્ન થયેલા આત્મપરિણામ તે ક્ષાયિક ભાવ. રૂક્ષાયોપમન્ત માત્ર-ઉદયમાં પ્રાપ્ત થતા કર્મોના ક્ષય, તથા ઉદયમાં નહિ પ્રાપ્ત થયેલા (થતાં) કર્મના ઉદયના અભાવરૂપ ઉપશમ તે ક્ષચેાપશમ, અને તેથી ઉત્પન્ન થયેલે આત્મપરિણામ તે ક્ષાયેાપશસિક ભાવ. ૪ ગૌચિત્ર માત્ર—કમરૈના ઉદય તે ઉડ્ડય અને કર્મના ઉન્નયથી ઉત્પન્ન થયેલે ગતિ, લેશ્યા, કષાય, આદિ જીવ પરિણામ (જીવની અવસ્થાએ) તે ઔયિક ભાવ. ૧ ગિમિજ આવ—વસ્તુના અનાદિ સ્વભાવ (અકૃત્રિમ સ્વભાવ અથવા સ્વાભાવિક સ્વરૂપ) તે પારિણામિક ભાવ. એ ૫ ભાવમાં ઔપશમિક ભાવ ફક્ત મેહનીય કમના જ હાય, ક્ષાયિક ભાવ આઠે કમ ના હાય, ક્ષયેાપશમ ભાવ જ્ઞાના-૬ના૦-માહ॰ અન્ત॰ એ ૪ કના હાય, ઔયિક ભાવ આઠે કમને। (તથા જીવ રચિત ઔદ્વારિકાદિ પુદ્ગલ સ્કાને પણ) હોય, અને પારિણામિક ભાવ સર્વ દ્રવ્યના હાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224