________________
૧૭૦
નવતત્ત્વપ્રકરણ સાથ :
જ નિગેદના પણ અનન્તમા ભાગ જેટલા ત્રણે કાળના સર્વ સિદ્ધો છે. કહ્યુ` છે કે
जइआ य होइ पुच्छा जिणाण मग्गमि, उत्तर तइआ इक्कस्स निगोयस्सवि, अनंतभागो उ सिद्धिगओ ॥ १ ॥
અર્થ: જિનેશ્વરના માર્ગમાં—શાસનમાં જ્યારે જ્યારે જિનેશ્વરને પ્રશ્ન કરીએ ત્યારે ત્યારે એજ ઉત્તર હાય છે કે-એક નિગોદના પણ અનતમા ભાગજ માક્ષે ગયા છે.
।। કૃત્તિ ૭ માનદ્વાર,
? ઔપનિજ માત્ર—રાખમાં ઢાંકેલા અગ્નિ સરખી કમ ની (માહનીય કર્માંની) ઉપશાન્ત અવસ્થા (અનુદય અવસ્થા) તે ઉપશમ અને તેથી ઉત્પન્ન થયેલે આત્મપરિણામ તે ઔપમિક ભાવ.
૨ ક્ષાચિત્ર માત્ર—જળથી મુઝાઇ ગયેલા અગ્નિ સરખા કર્મીના સથા ક્ષય થવા તે ક્ષય, અને તેથી ઉત્પન્ન થયેલા આત્મપરિણામ તે ક્ષાયિક ભાવ.
રૂક્ષાયોપમન્ત માત્ર-ઉદયમાં પ્રાપ્ત થતા કર્મોના ક્ષય, તથા ઉદયમાં નહિ પ્રાપ્ત થયેલા (થતાં) કર્મના ઉદયના અભાવરૂપ ઉપશમ તે ક્ષચેાપશમ, અને તેથી ઉત્પન્ન થયેલે આત્મપરિણામ તે ક્ષાયેાપશસિક ભાવ.
૪ ગૌચિત્ર માત્ર—કમરૈના ઉદય તે ઉડ્ડય અને કર્મના ઉન્નયથી ઉત્પન્ન થયેલે ગતિ, લેશ્યા, કષાય, આદિ જીવ પરિણામ (જીવની અવસ્થાએ) તે ઔયિક ભાવ.
૧ ગિમિજ આવ—વસ્તુના અનાદિ સ્વભાવ (અકૃત્રિમ સ્વભાવ અથવા સ્વાભાવિક સ્વરૂપ) તે પારિણામિક ભાવ.
એ ૫ ભાવમાં ઔપશમિક ભાવ ફક્ત મેહનીય કમના જ હાય, ક્ષાયિક ભાવ આઠે કમ ના હાય, ક્ષયેાપશમ ભાવ જ્ઞાના-૬ના૦-માહ॰ અન્ત॰ એ ૪ કના હાય, ઔયિક ભાવ આઠે કમને। (તથા જીવ રચિત ઔદ્વારિકાદિ પુદ્ગલ સ્કાને પણ) હોય, અને પારિણામિક ભાવ સર્વ દ્રવ્યના હાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org