________________
૯ મેાક્ષતત્ત્વ
ભાગ અને ભાવ અનુયાગ દ્વાર. सव्वजियाणमणंते भागे ते, तेसि दंसणं नाणं । खइए भावे, परिणामिए अ पुण होइ जीवत्तं ॥४९॥
સંસ્કૃત અનુવાદ
सर्वजीवानामनन्ते भागे ते, तेषां दर्शनं ज्ञानम् । क्षायिके भावे, पारिणामिके च पुनर्भवति जीवत्वम् ॥ ४९ ॥
શબ્દા :
સવ્વ-સ
નિયાળ-જીવાના અનંતે-અનન્તમે
મને ભાગે છે, તે-તે સિદ્ધ જીવા સેસિ-તે સિદ્ધોનુ
હંસળ-દન (કેવળ દન) નાળ—(કેવળજ્ઞાન)
અન્વય સહિત પદચ્છેદ
ते सव्व जियाणं अनंते भागे, तेसिं दंसणं नाणं વાળ માટે, આ પુન નીવત્ત પરિમિત્ દોડ્ ॥ ૪૧ ||
ગાથાથ:
વજ્ઞ—ક્ષાયિક માવે–ભાવનુ છે પરિગામિ-પારિણામિક ભાવનુ -(છ પૂર્તિ માટે) પુન–વળી, અને, પરન્તુ
દોડ-છે નીવત્ત –જીવત્વ, જીવિત
૧૬૯
તેએ (સિદ્ધો) સર્વ જીવાને અનન્તમે ભાગે છે. તેઓનું જ્ઞાન અને દર્શન ક્ષાયિક ભાવે છે. અને જીવપણુ પારિામિક ભાવે છે.
વિશેષા :
Jain Education International
સિદ્ધ જીવા જે કે અભવ્યથી અનન્ત ગુણ છે. તે પણ સવ સ'સારી જીવાના અનન્તમા ભાગ જેટલા જ છે, એટલુ' જ નહિ, પરન્તુ-નિગેાદના જે અસંખ્ય ગેાળા અને એકેક ગાળામાં અસ ખ્ય નિગેાદ અને એકેક નિગેાઢમાં જે અનન્ત અનન્ત જીવ છે. તેવી એક
For Private & Personal Use Only
www.jainelibrary.org