________________
૧૬૮
નવતપ્રકરણ સાથ :
સિદ્ધોની સ્પર્શના અનન્ત ગુણ છે, અને વિષમાવગી સિદ્ધોની સ્પર્શના તેથી પણ અસંખ્યાત ગુણ છે. કારણ કે અવગાહના પ્રદેશ અસંખ્યાત છે. એ પ્રમાણે પરસ્પષ ના અધિક (એટલે અનન્ત ગુણ) છે. એ રીતે બન્ને પ્રકારની સ્પરૂ ના અધિક કહી.
છે રૂત્તિ ક ાના દ્વાર છે. હવે કાળદ્રાર-એક સિદ્ધ આશ્રયી વિચારતાં તે જીવ અથવા સિદ્ધ અમુક વખતે મોક્ષે ગયેલ છે. માટે સાદિ (આદિ સહિત) અને સિદ્ધપણાને અન્ન નથી, માટે અનન્ત. એ પ્રમાણે એક જીવ આશ્રયી સદ્ધિ અનન કાળ જાણ, તથા સવે સિદ્ધ આશ્રયી વિચારતાં પહેલે કણ સિદ્ધ થયે તેની આદિ નથી, તેમજ જગતમાં સિદ્ધને અભાવ ક્યારે થશે, તે પણ નથી. માટે સર્વ સિદ્ધ આશ્રયી બની
શનત્ત કાળ
| રતિ ૧ ઝ દ્વાર છે. તથા સિદ્ધને પડવાનો અભાવ છે, એટલે પુનઃ સંસારમાં આવવાનું નથી, માટે (પહેલું સિદ્ધત્વ, ત્યારબાદ વચ્ચે સંસારિત્વ, ત્યારબાદ પુનઃ સિદ્ધત્વ, એ પ્રમાણે સંસારના) આંતરાવાળું સિદ્ધત્વ હેતું નથી. અહિં વચ્ચે બીજો ભાવ પામ તે આંતર્ર–અંતર કહેવાય, તેવું અન્તર વાઢ અત્તર સિદ્ધને નથી. અથવા જ્યાં એક સિદ્ધ રહેલ છે, ત્યાંજ પૂર્વોક્ત રીતે સમાવગાહનાએ તથા વિષમાવગાહનાએ સ્પર્શના દ્વારમાં કહ્યા પ્રમાણે અનન્ત અનન્ત સિદ્ધો રહ્યા છે, માટે સિદ્ધોને એક બીજાની વચ્ચે અતર (ખાલી જગ્યા) નથી. એ રીતે ક્ષેત્ર આશ્રયી પરસ્પર અન્તર (ક્ષેત્ર કાન્તર) પણ નથી. એ ૧ બૉર દ્વાર કહ્યું.
અહિં અન્ય દર્શનકારે કહે છે કે ઈશ્વર, પોતાના ભક્તોને ઉદ્ધાર કરવાને અને પાપીઓને શાસન કરવા માટે અનેકવાર અવતાર ધારણ કરે છે તે આ દ્વારથી સર્વથા અસત્ય અને અજ્ઞાનમૂળક છે, એમ જાણવું
_ો ૬ રતિ નર દ્વાર . ૧ નવતત્વ ભાષ્યની વૃત્તિમાં સિદ્ધ જીવોને આત્મપ્રદેશે ઘન હોવાથી અન્તર-છિદ્ર નથી, એમ કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org