SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ મોક્ષતત્વ શબ્દાર્થ :પુસ-સ્પર્શના પરિવાર-પ્રતિપાતના, પડવાના હિયા-અધિક છે. (પુનઃસંસારમાં આવવાના) વો–કાળ કમાવાળો–અભાવથી રૂપ સિદ્ધ-એક સિદ્ધની સિદ્ધ-સિદ્ધિને ઘપુર-આશ્રયી, અપેક્ષાએ ઉત-અન્તર સાત-સાદિ અનન્ત છે. ન0િ-નથી ગાથાથસ્પર્શના અધિક છે, એક સિદ્ધને આશ્રયીને સાદિ અનંતકાળ છે, પડવાનો અભાવ હોવાથી સિદ્ધોમાં અંતર નથી. જેમ એક પરમાણુ એક આકાશપ્રદેશમાં સમાઈ રહ્યો છે તે ૧ આકાશ પ્રદેશની અવનિ કહેવાય. અને તે પરમાણુને ચારે દિશાએ જ તથા ઊર્ધ્વ અને અધઃ એકેક આકાશ પ્રદેશ મળી સ્પેશેલા ૬ પ્રદેશ અને પૂર્વોક્ત અવગાહનાને ૧ પ્રદેશ મળી ૭ આકાશપ્રદેશની સ્પના કહેવાય. તેમ પ્રત્યેક સિદ્ધિને અવગાહનાક્ષેત્રથી સ્પર્શનાક્ષેત્ર અધિક હોય છે, તે કેવળ સિદ્ધને જ નહિં પરંતુ પરમાણુ આદિ દરેક દ્રવ્ય માત્રને સ્પર્શના અધિક હોય છે. એ ક્ષેત્ર સ્પર્શીના ( આકાશ પ્રદેશ આશ્રયી સ્પર્શના ) કહી, હવે સિદ્ધને સિદ્ધની પરસ્પર સ્પર્શના પણ અધિક છે, તે આ પ્રમાણે– એક વિવક્ષિત સિદ્ધ જે આકાશપ્રદેશમાં અવગાહી રહેલ છે, તે દરેક આકાશપ્રદેશમાં એકેક પ્રદેશની હાનિ-વૃદ્ધિએ અનન્ત અનન્ત બીજા સિદ્ધ છે પણ તે સિદ્ધના આત્મપ્રદેશને હીનાધિક આકમીને અવગાહ્યા છે. તે વિષમ વહી સિદ્ધ કહેવાય. તેમજ તે સિદ્ધની અવગાહનામાં તે અને તેટલા જ આકાશપ્રદેશમાં સંપૂર્ણ અન્યૂનાતિરિક્તપણે-(હીનાવિક્તા રહિત) બીજા અનત સિદ્ધ છે (તે સિદ્ધને ) સંપૂર્ણ આકમીને (સ્પશને–પ્રવેશીને) અવગાહ્યા છે, તે તુલ્ય અવગાહના વાળા સિદ્ધો સમાવહી કહેવાય. તે વિવક્ષિત સિદ્ધને સમાવગાહી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001118
Book TitleNavtattva Prakarana with Meaning
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1987
Total Pages224
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, & Principle
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy