________________
૮ બન્ધતત્વ
૧૩૯
નથી, તે આ પ્રમાણે-આયુષ્યના સર્વથી અલ્પ, નામ-શેત્રને તેથી વિશેષ, પણ પરસ્પર તુલ્ય. જ્ઞાન-દર્શન-અન્તરાયના તેથી પણ વિશેષ અને પરસ્પર તુલ્ય. મેહનીયના તેથી પણ વિશેષ. અને વેદનીયના સર્વથી વિશેષ પ્રદેશે બંધાય છે. એ પ્રદેશબંધ જાણ.
અહિં શુભ પ્રકૃતિને એક સ્થાનિક રસબંધ હોય જ નહિં, અને અશુભમાં પણ મતિઆદિ ૪ જ્ઞાનાવરણીય, ૩ દર્શનાવરણીય (કેવલ વિના ), સંજવલન કોધાદિ, પુરુષવેદ, અને ૫ અન્તરાય એ ૧૭ પ્રકૃતિને જ એકસ્થાનિક રસબંધ ૯ મે ગુણસ્થાને હોય છે, શેષ અશુભ પ્રકતિઓને જઘન્યથી પણ દિસ્થાનિક રસ બંધાય છે.
તથા અશુભ પ્રકૃતિને રસ લિંબડાના રસ સરખે કડવો, એટલે જીવને પીડાકારી હોય છે. અને શુભ પ્રકતિને રસ શેલડી સરખે મધુર એટલે જીવને આહલાદકારી હોય છે. તે શુભાશુભ રસના જે એકસ્થાનિકાદિ ૪ ભેદ છે, તેનું સ્વરૂપ આ પ્રમાણે–
દાખલા તરીકે–લિંબડાને અથવા શેલડીને સ્વાભાવિક ૩ શેર રસ તે
સ્થાનિક રસ, મંદ હોય છે. ઉકાળીને ૧ શેર (અધ) રહેલ, તે દિલના રસ, તીવ્ર હોય છે. ત્રણ ભાગ ( ૩ શેર) માંથી ઉકાળીને ૧ ભાગ ( ૧ શેર) રહે, તે ત્રિનિજ રસ, તીવ્રતર હોય છે. અને ઉકાળીને ચોથા ભાગ જેટલે મા શેર રહે, તેવો રંતુ રથાનિજ રસ તીવ્રતમ હોય છે. એ ચાર ભેદ પણ પરસ્પર અનન્તગુણ તરતમતાવાળા ( તફાવતવાળા) હોય છે.
પ્રદેશ બંધ
લેકને વિષે-દારિક-વૈકિય–આહારક તૈજસ-શ્વાસોચ્છવાસ-ભાષા-મન અને કામણ એ ૮ જાતની પુગલવગણા જીવને ગ્રહણ યોગ્ય છે, અને ૮ અગ્રહણ યોગ્ય વર્ગણ પણ છે. તેમાં સરખી સંખ્યાવાળા પરમાણુઓના બનેલા અનેક સ્કંધો તે એક યા કહેવાય, તેવી અનન્ત વગણએ જીવ એક સમયમાં ગ્રહણ કરે છે. અહિં પ્રદેશ બન્ધના પ્રસંગમાં તે ૮ મી કામણ વગણાની જ અનન્ત વગણને એક સ્કંધ. એવા અનન્ત સ્કંધ જીવ પ્રતિસમય ગ્રહણ કરે છે, એમ જાણવું. એ આઠેય વગણ અનુક્રમે અધિક અધિક સૂક્ષ્મ છે, અને અનન્ત અનન્ત પ્રદેશ અધિક છે, પરંતુ ક્ષેત્રાવગાહન (એકેક સ્કંધને રહેવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org