________________
૮ અશ્વત
૧૪૭
અન્વય સહિત પદછેદ नाणे य दसणावरणे, वेयणिए च एव अंतराए अ उक्कोसा ठिइ अयराण', तीस कोडाकोडी ॥४०॥
ગાથાથ :– જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અન્તરાય (કમ)ની ઉત્કૃષ્ટ સ્થિતિ સાગરોપમેની ત્રીશ કેડાછેડી છે.
વિશેષાર્થ – કોડને કોડે ગુણવાથી કડાકડી થાય. તેવી ત્રીશ કાકડી સાગરોપમ એટલે ૩૦,૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ सित्तरि कोडाकोडी, मोहणिए वीस नाम गोएसु । तित्तीस अयराइं, आउदिठइबंध उक्कोसा ॥४१॥
અહિં જે કમ જેટલા કડાકડિ સાગરોપમનું બંધાય તે કમની તેટલા ૧૦૦ વર્ષ' અબાધા (અનુદય અવસ્થા) હોય છે, જેથી જ્ઞાનાવરણીયની અબાધા ૩૦૦૦ વર્ષની છે માટે ૩૦ કડાછેડી સાગરેપમ સ્થિતિ બંધવાળું જ્ઞાનાવરણીય કર્મ ૩૦૦૦ વર્ષ ગયા પછી ઉદયમાં આવે અને પ્રતિસમયે અનુક્રમે વિશેષહીન વિશેષહીન કર્મ પુદ્ગલે ઉદયમાં આવી નિજરતાં ૩૦ કડાકોડી સારા કાળ પૂર્ણ થયે તે કર્મને એક પણ અણુ જીવ સાથે વિદ્યમાન હોય નહિં. જેમ જેમ સ્થિતિબિંધ ન્યન થાય તેમ તેમ અબાધા પણ ન્યૂન-ન્યૂનતર થતાં યાવત્ અન્તમુહૂર્તની જઘન્ય અબાધા હોય છે. એ પ્રમાણે આયુષ્ય સિવાય શેષ સાતે કમની અબાધા સ્થિતિને અનુસારે હીનાધિક હોય છે, અને આયુષ્યની અબાધા અનિયમિત છે. કારણકે ઉત્કૃષ્ટ સ્થિતિબંધે જઘન્ય અબાધા પણ હોય અને જધન્ય સ્થિતિબધે ઉત્કૃષ્ટ અબાધા પણ હોય,
જઘન્ય સ્થિતિબંધે જઘન્ય અબાધા, જધન્ય સ્થિતિબંધે ઉત્કૃષ્ટ અબાધા. ઉકષ્ટ સ્થિતિબંધે જઘન્ય અબાધા, અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધે ઉત્કૃષ્ટ અબાધા, એમ આયુષ્યની અબાધાની ચતુર્ભગી જાણવી,
જધન્ય અબાધા અન્તમુહૂર્તા એટલે સાધિક ૮૫ આવલિકા, અને ઉત્કૃષ્ટ અબાધા પૂવકોડ વર્ષને ત્રીજો ભાગ (એટલે ૨ ૩પર૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦ વર્ષ પ્રમાણુ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org