________________
૧૪૬
નવતરવપ્રકરણ સાથે :
ગાથાર્થ – અહીં પાંચ, નવ, બે, અઠ્ઠાવીશ, ચાર,એકસો ત્રણ, બે અને પાંચ પ્રકારવાળા [અનુક્રમે જ્ઞાન અને દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય (કર્મ) છે.
વિશેષાર્થ – પુણ્યતત્ત્વમાં અને પાપતત્વમાં કહેવાયેલી ૧૨૪ પ્રકૃતિમાં વર્ણવગેરે ૪ શુભ અને અશુભ એમ બે વાર ગણાયેલ છે, તેને બદલે એક વાર ગણતાં ૧૨૦ પ્રકૃતિ થાય, પરંતુ તે ૪ ના ઉત્તરભેદ ગણતાં ૧૩૬ થાય. નામકર્મમાં પાંચ શરીર ગણાવ્યાં છે. તેની સાથે ૧૫ બંધન અને ૫ સંઘાતન ઉમેરતાં ૧૫૬ પ્રકૃતિ થાય, તેમાં સમ્યક્ત્વ મેહનીય અને મિશ્ર મેહનીચ ઉમેરતાં ૧૫૮ પ્રકૃતિએ થાય, આ રીતે ગણતાં મેહનીયની ૨૬ ને બદલે ૨૮ પ્રકૃતિ અને નામકર્મની ૬૭ ને બદલે ૧૦૩ પ્રકૃતિએ થશે. બે મેડનીય તથા સંઘાતન અને બંધનનું સ્વરૂપ પહેલા કર્મ ગ્રંથમાં સમજાશે.
સ્થિતિબંધ-ઉત્કૃષ્ટ नाणे य दसणावरणे, वेयणिए चेव अंतराए अ । तीसं कोडाकाडी, अयराणं ठिइ अ उक्कोसा ॥४०॥
સંસ્કૃત અનુવાદ शाने च दर्शनावरणे, वेदनीये चैवान्तराये च त्रिंशत्कोटीकोटयोऽतराणां स्थितिश्चोत्कृष्टा ॥४०॥
શબ્દાથ :નાળે-જ્ઞાનાવરણીય
તીરં–ત્રીસ ચ–અને
વાંકાટી-કટાકેટી સાવર-દર્શનાવરણીય
(ક્રોડ ક્રોડ) વેMિ-વેદનીય
કચTM સાગરોપમેની જૈવ-નિશે
રિફ-સ્થિતિ અંતરાઈઅન્તરાય
કોન-ઉત્કૃષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org