________________
૧૬૦
નવતત્ત્વપ્રકર્ણ સાથ :
ચાના
આખા વૃક્ષનેજ મૂળમાંથી ઉખેડી નીચે પાડીએ ( એ પરિણામી)” બીજાએ કહ્યું:-માટી મોટી શાખાઓ તેડી નીચે પાડીએ (એ નીન્હેચાનો પરિણામી).” ત્રીજાએ કહ્યું-નાની નાની શાખાએ નીચે પાડીએ ( એ જાપોહેને પરિણામી),” ચેાથાએ કહ્યું—“જા બૂના ગુચ્છા નીચે પાડીએ (એ તેનોòચાને પરિણામી) પાંચમાએ કહ્યું કે ગુચ્છાઓમાંથી પાકાં જા ંમૂજ ચુંટી ચુંટીને નીચે નાંખીએ ( એ વાઢેરચાના પરિણામી ).” અને છઠ્ઠાએ કહ્યું કે જાંબુ ખાઇને ક્ષુધા મટાડવી એજ આપણા ઉદ્દેશ છે. તે આ નીચે ભૂમિ ઉપર સ્વતઃ ખરી પડેલાં જા ંબુજ વીણીને ખાઈએ, કે જેથી વૃક્ષછેદનનુ પાપ કરવાની જરૂર પણ ન રહે.” (એ ગુજ્જીયાના પરિણામવાળા જાણવા.) એ પ્રમાણે અનુક્રમે વિશુદ્ધ-વિશુદ્ધવેશ્યા પરિણામે એ દૃષ્ટાંતને અનુસારે વિચારવા, અહીં છ ચારાનું પણ દૃષ્ટાંત વિચારવું
(
૧૧ ભ માણા ૨-જગમાં કેટલાક જીવા દેવ-ગુરુ-ધર્મોની સામગ્રી મળ્યે કમ રહિત થઈ મેક્ષપદ પામી શકે એવી ચેાગ્યતાવાળા છે, તે સર્વે મળ્યે કહેવાય અને કેટલાક માગ માં કાંગડુ' જેટલા અને જેવા અલ્પ જીવે એવા પણ છે, કે જે દેવ-ગુરુ-ધર્મ'ની સ ́પૂર્ણ સામગ્રી મળવા છતાં પણ કમરહિત થઈ મેાક્ષપદ પામી શકે નહિ તેવા સર્વ જીવા સમન્ય કહેવાય. એ ભવ્યત્વ તથા અભવ્યત્વ જીવના અનાદિ સ્વભાવ છે. પરન્તુ સામગ્રીના બળથી નવા સ્વભાવ ઉત્પન્ન થતા નથી. તથા અભવ્ય જીવા તે આટામાં લૂણ જેટલા અલ્પ જ છે અને ભવ્ય
૧. અભન્ય વે! મેક્ષપદ નથી પામતા એટલું જ નહિ, પરન્તુ નીચે લખેલા ઉત્તમ ભાવા પણ નથી પામતા.
ઇન્દ્રપણું, અનુત્તર દેવપણુ, ચક્રવતિ'પણું, વાસુદેવપણું, પ્રતિવાસુદેવપણું, બળદેવપણુ, નારદપણું, કેવલિ હસ્તે દીક્ષા, ગણધર હસ્તે દીક્ષા, સ ંવત્સરી દાન, શાસન અધિષ્ઠાયક દેવ-દેવીપણુ, લોકાન્તિક દેવપણુ, યુગલિક દેવાના અધિપતિપણું, ત્રાયસ્ત્રિ શત્ દેવપણું, પરમાધામીપણું, યુગલિક મનુષ્યપણું, પૂર્વધર લબ્ધિ, આહારક લબ્ધિ. પુલાક લબ્ધિ, સભિન્નશ્રોતાબ્ધિ, ચારણ લબ્ધિ, મધુસિય લબ્ધિ, ક્ષીરાસવ લબ્ધિ, અક્ષીણુ મહાનસી લબ્ધિ, જિનેન્દ્ર પ્રતિમાને ઉપયોગી પૃથ્વીકાયાદિપણું, ચક્રવર્તિના ૧૪ રત્નપણુ, સમ્યગ્ જ્ઞાન, દર્શન, ચારિત્ર, શુકલપક્ષીપણ, જિનેન્દ્રના માતા-પિતાપણું, યુગપ્રધાનપણું”, ઈત્યાદિ (ધૃતિ અભન્યકુલક્રે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org