________________
૧૫૪
નવતત્વપ્રકરણ સાથS : ઉદાહરણ-જે જે એક પદો હોય, તેના અર્થો હોય જ. જેમકે – ડે, ગાય, વગેરે. એક એક પદે છે, માટે તેના પદાર્થો પણ છે. તેમજ જે જે શુદ્ધ-એકલાં પદે નથી, પણ જોડાયેલ પદે છે–તેના અર્થો હોય કે ન પણ હોય. રાજપુત્ર એ અશુદ્ધ પદ છે. છતાં તેને અર્થ છે; અને આકાશનું કુલ, તેને અર્થ નથી. તેવું આ અસત્ નથી. આવી વિરુદ્ધ ઘટનાવાળું ઉદાહરણ ગાથામાં આપ્યું છે.
ઉપનય-મક્ષ” એ શુદ્ધ પદ છે. માટે તેને અર્થ છે. નિગમન–તે મોક્ષ પદના અર્થરૂપ જે પદાર્થ તેજ એક્ષ. અહીં ઉપનય અને નિગમન એકી સાથે ટુંકામાં કહ્યા છે. એ રીતે મેક્ષની હયાતી સાબિત થઈ ચૂક્યા પછી માર્ગણું વગેરેથી તેની વિચારણા કરવાથી તેના સ્વરૂપની વિસ્તારથી સાબિતીઓ મળે છે. અને દ્રવ્યપ્રમાણ વગેરે પણ હયાતી સાબિત હોય તે જ વિચારી શકાય છે.
પ્રશ્ન–અહિં ડિત્ય, કથ, ઈત્યાદિ કલિપત એક–એક પદવાળા પણ પદાર્થ નથી. તેમ એક પદવાળું મેક્ષ પણ નથી, એમ માનવામાં શું વિરુદ્ધ છે ?
ઉત્તર-જે શબ્દનો અર્થ કે વ્યુત્પત્તિ થઈ શકે તે પડ્યું કહેવાય. પણ અર્થશૂન્ય શબ્દને પદ કહેવાય નહિ. અને સિદ્ધ અથવા દેશ એ શબ્દ તે અર્થ અને વ્યુત્પત્તિ યુક્ત છે, માટે પદ કહેવાય છે, પરન્તુ ડિત્ય, કલ્થ ઈત્યાદિ શબ્દ અથ શૂન્ય છે, માટે પદ ન કહેવાય માટે તે પદવાળી વસ્તુ પણ નથી. પરંતુ સિદ્ધ, મેક્ષ એ તે પદ છે. અને તેથી તેની વસ્તુ પણ છે.
૧૪ મૂળમાગણીઓ गइ इंदिए अ काए, जोए वेए कसाय नाणे अ। संजम दंसण लेसा, भव सम्मे सन्नि आहारे ॥५५॥
સંસ્કૃત અનુવાદ गतिरिन्द्रिय च कायः, योगा वेदः कषायो ज्ञान च सयमा दर्शन लेश्या, भव्यः सम्यक्त्व सइयाहारः ॥४५॥ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org