________________
૮ અધૂતરવ
૧૩૭
-
બંધકાળે એક સમયમાં જુદા જુદા સ્વભાવ નિયત થવા, તે પ્રકૃતિબન્ધ કહેવાય. અહિં એટલે સ્વભાવ, એ અર્થ છે.'
૨ સ્થિતિ વધ–જે સમયે કર્મ બંધાય છે, તે જ સમયે કઈપણ કર્મ બંધાતાં “આ કમ અમુક કાળ સુધી આત્મપ્રદેશે સાથે રહેશે.” - એમ વખત નકકી થયે તે સ્થિતિબધ કહેવાય. જેમ કેઈ માદક ૧ માસ સુધી રહે છે, કઈ માદક ૧૫ દિવસ રહે છે. અને ત્યારબાદ તે બગડી જાય છે, તેમ કોઈ કર્મ ઉત્કૃષ્ટથી ૭૦ કેડાછેડી સાગરેપમ સુધી અને કેઈ કર્મ ૪૦ કડાકેડી સાગરોપમ સુધી જીવ સાથે સ્વસ્વરૂપે રહે છે, ત્યારબાદ તે કર્મના સ્વરૂપને વિનાશ થાય છે, તે સ્થિતિબંધ.
રૂ અનુમાવ—જે સમયે જે કર્મ બંધાય છે, તે કર્મનું ફળ જીવને આહ્લાદકારી-શુભ, કે દુઃખદાયી–અશુભ પ્રાપ્ત થશે? તે શુભાશુભતા પણ તેજ સમયે નિયત થાય છે, તેમજ તે કર્મ જ્યારે શુભાશુભરૂપે ઉદયમાં આવે, ત્યારે તીવ્ર, મંદ કે મંદતર ઉદયમાં આ આવશે ? તે તીવ્રમંદતા પણ તે જ સમયે નિયત થાય છે, માટે શુભાશુભતા અને તીવ્રમંદતાનું જે નિયતપણું બંધ સમયે થવું, તે અનુમાન વધ, અથવા સંબંધ કહેવાય. જેમ કે મેદક અ૯૫ વા અતિ મધુર હોય, અથવા અલ્પ વા અતિ કડ હેય, તેમ કર્મમાં પણ કઈ કર્મ શુભ હોય, અને કંઈક કર્મ અશુભ હય, તેમાં પણ કઈ કમ તીવ્ર અનુભવ આપે, કોઈ કમ મંદ અનુભવ આપે, એવું બંધાય છે. તેમજ કર્મના ઉદય-ફળ આશ્રયી પણ તીવ્રમંદતા વિચારર્વા.
ઘરધંધજેમ માદકમાં કે મોદક શેર કણિકને + આઠે કમના આઠ સ્વભાવ આગળની ૩૮ મી ગાથામાં અને આઠ કર્મના સ્થિતિબંધ ૪૦-૪૧-૪૨ મી ગાથામાં કહેવાશે.
૧ જો કે સ્થિતિ, રસ અને પ્રદેશને સમુદાય તે પ્રકતિબંધ એ અર્થ પણ છે, પરંતુ અહિં તે અર્થનું પ્રયોજન નથી. તેમજ પ્રતિ એટલે ભેદ એ પણ અર્થ થાય છે.
ર અહિં રસબંધનું તથા પ્રદેશબંધનું કિંચિત વિશેષ સ્વરૂપ આ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org –