________________
૭ નિજરાતત્ત્વ
૧૨૯ વિશેષાર્થહવે ૬ પ્રકારને અભ્યતર તપ કહીએ છીએ. જે તય લોક બાદા દષ્ટિથી જાણી શકતા નથી. જે તપથી કે તપ કરનારને તપસ્વી કહેતા નથી, જેનાથી બાહ્ય શરીર તપતું નથી, પરંતુ અભ્યન્તર આત્માને અને મનને તપાવે છે અને વિશેષતઃ જે તપ અંતરંગ પ્રવૃત્તિવાળે હોય છે, તેવા પ્રાયશ્ચિત્ત આદિકને સત્તા તા કહ્યો છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે
છે ? પ્રાયશ્ચિત્ત તા ૨૦ ઘરનો | થયેલા અપરાધની શુદ્ધિ કરવી તે પ્રાયશ્ચિત્ત તના ૧૦ ભેદ આ પ્રમાણે
? શાસ્ત્રોના પ્રશ્ચિત્ત-કરેલા પાપને ગુરુ આદિ સમક્ષ પ્રકાશ કરે તે.
૨ પ્રતિકમણ કશ્ચિત્ત-થયેલું પાપ પુનઃ નહિં કરવા માટે મિચ્છામિ દુક્કડં (મારું પાપ મિથ્યા થાઓ એમ) કહેવું–દેવું તે.
રૂ શિક પ્રાયશ્ચિત્ત કરેલ પાપ ગુરુ સમક્ષ કહેવું અને મિથ્યા દુષ્કૃત પણ દેવું તે.
૪ જિ પ્રશ્ચત્ત-અકલ્પનીય અન્નપાન વગેરેને વિધિપૂર્વક ત્યાગ કરે તે.
શાસ્ત્રી કાર્યાશ્ચત્ત-કાયાને વ્યાપાર બંધ રાખી ધ્યાન કરવું તે. ૬ તાઃ પ્રાચત્ત-કરેલ પાપના દંડરૂપે નવી પ્રમુખ તપ કરવું તે.
૭ છેઃ પ્રાયશ્ચિત્ત-મહાવ્રતને ઘાત થવાથી અમુક પ્રમાણમાં દક્ષાકાળ છેદ ઘટાડે .
૮ મૂરું પાશ્ચત્ત-મહા-અપરાધ થવાથી મૂળથી પુનઃ ચારિત્ર આપવું તે. નવ. ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org