________________
૭ નિજ રાતત્ત્વ
૧૩
॥ ३ वैयावृत्य १० प्रकारे ।। આચાર્ય–ઉપાધ્યાય- તપસ્વી–સ્થવિર ગ્લાન–શૈક્ષ સાધ– મિક-કુલ-ગણ- સંઘ-એ ૧૦નું યથાયોગ્ય આહાર, વસ્ત્ર, વસતિ,
ઔષધ, પાત્ર, આજ્ઞાપાલન ઈત્યાદિથી ભક્તિ-બહુમાન કરવું, તે ૧૦ પ્રકારે વૈયાવૃત્ય કહેવાય.
॥ ४ स्वाध्याय ५ प्रकारे ॥
ભણવું, ભણાવવું, તે વાવના, સંદેહ પૂછે તે રછના, ભણેલા અર્થ સંભાર તે ૧૨ વર્જના, ધારેલા અર્થનું સ્વરૂપ વિચારવું તે
તથા અનાશાતના વિનયના ૪૫ ભેદ છે. તે આ પ્રમાણે તીર્થંકર-ધમઆચાર્ય–ઉપાધ્યાય–સ્થવિર-કુલ-ગણ-સંઘ-સાંગિક–(એક મંડલીમાં ગોચરીવાળા) તથા સમગ્ર સાધમિક (સમાન સામાચારીવાળા) એ ૧૦ તથા ૫ જ્ઞાન, એ ૧૫ ની આશાતનાનો ત્યાગ, તેમજ એ ૧૫ નું ભક્તિ-બહુમાન, અને એ ૧૫ની વણસંજ્વલના (ગુણપ્રશંસા) એ પ્રમાણે ૪૫ ભેદે બીજે અનાશાતના દર્શન વિનય જાણો.
રૂ ચારિક વિન–પાંચ ચારિત્રની સહણ (શ્રદ્ધા)(કાયા વડે) સ્પર્શના આદર–પાલન અને પ્રરૂપણ, તે પાંચ પ્રકારને ચારિત્ર વિનય જાણો,
૬-૬ ચા વિના-દર્શન તથા દર્શનીનું મન-વચન-કાયાવડે અશુભ ન કરવું, અને શુભમાં પ્રવૃત્તિ કરવી, તે ૩ પ્રકારને યોગ વિનય છે. ( આ ૩ પ્રકારને વેગ વિનય-ઉપચાર વિનયમાં અન્તર્ગત ગણવાથી મૂળ વિનય ૪ પ્રકારને થાય છે.)
૭ વાર વિના–આ વિનય ૭ પ્રકાર છે. ૧ ગુર્વાદિની પાસે રહેવું, ૨ ગવદિકની ઇચછાને અનુસરવું, ૩ ગુર્નાદિકને આહાર આણવા વગેરેથી પ્રત્યુપકાર કરવો, ૪ આહારાદિ આપ, ૫ ઔષધાદિકથી પરિચય કરવી ૬ અવસરને ઉચિત આચરણ કરવું, અને છ ગુર્નાદિકના કાર્યમાં તત્પર રહેવું.
૧ જ્ઞાન, દીક્ષા પર્યાય અને વય વડે અધિક. ૨ વ્યાધિગ્રસ્ત સાધુ. ૩ નવદીક્ષિત શિષ્ય. ૪ એક મંડલીમાં ગોચરીના વ્યવહારવાળા, ૧ ચન્દ્રકુલ, નાગેન્દ્રકુલ ત્યાદિ. ૬ આચાર્યને સમુદાય ૭ સર્વ સાધુ-સાવી-શ્રાવક-શ્રાવિકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org