________________
૭ નિજ રાતત્ત્વ
૧૨૭
કહેવાય, પરંતુ, વ્રત પ્રત્યાખ્યાનની અપેક્ષા રહિત ભૂખ્યા રહેવા માત્રથી અનશન તપ થતા નથી. એ તે લઘન માત્ર કહેવાય છે.
૨ નૌરિજા તપ-ઝન એટલે ન્યૂન ૌરિયા-ઉદરપૂત્તિ કરવી તે. અહિં ઉપકરણની ન્યૂનતા કરવી, અને ક્ષુધા કરતાં ન્યૂન આહાર કરવા તે મુખ્ય નૌવા તથા રાગ વગેરે અલ્પ કરવા તે માત્ર કૌત્તત્તા. આ તપમાં પુરુષના આહાર ૩૨ કવલ અને સ્ત્રીને આહાર ૨૮ કવલ પ્રમાણે ગણીને યથાયેાગ્ય પુરુષની ઊનૌરિકા ૯-૧૨-૧૬૨૪-અને ૩૧ કવલ ભક્ષણથી પાંચ પ્રકારે છે, અને સ્ત્રીની ઊનૌરિકા ૪-૮-૧૨-૨૦-૨૭ કવલ ભક્ષણુવડે પાંચ પ્રકારે છે.
૨ વૃત્તિસંક્ષેપ–દ્રબ્યાદિક ચાર ભેદે મનેવૃત્તિના સંક્ષેપ, અર્થાત્ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ભિક્ષા વગેરેના અભિગ્રહ ધારણ કરવા તે.
? રસત્યાગ તપ–રસ એટલે દૂધ-હિ-ઘી-તેલ-ગેાળ અને તળેલી વસ્તુ એ ૬ લઘુવિગઈ, તથા મદિરા-માંસ-માખણ--અને મધ એ ચાર મહાવિંગઇ, ત્યાં મહાવિંગયના સર્વથા ત્યાગ અને લઘુગિયના દ્રબ્યાદિ ચાર ભેઢું યથાયોગ્ય ત્યાગ કરવા, તે રસત્યાગ કહેવાય,
બે હાચહેરા તપ–વીરાસન આદિ આસનાથી (બેસવાની વિધિએથી) બેસવું, કાયાત્સગ કરવા, અને કેશના લેાચ કરવે ઇત્યાદિ કાયલેશ તપ છે.
ક્સહીનતા તપ–સલીનતા એટલે સ ંવરવુ, સંકોચવુ. ત્યાં અશુભમાગે પ્રવતતી ઇન્દ્રિયાસ...વરવી એટલે પાછી હઠાવવી તે રૂન્દ્રિય સ'જ્ઞાનતા, કષાયે રાકવા તે પાચ સહીનત્તા, અશુભ યેાગથી નિવ વુ‘ તે ચોગ સહીનતા, અને સ્રી, પશુ, નપુ સકના સંસગ વાળા સ્થાનના સવથી અને દેશથી એમ બે પ્રકારે છે. ત્યાં ચારે પ્રકારના આહારના ત્યાગવાળા (ચવિહાર) ઉપવાસ- અટ્ટમ આદિ સર્વાંથી કહેવાય. અને નમુકકારસહિય પેરિસી આદિ દેશથી કહેવાય.
૨ દ્રવ્યથી–અમુક વસ્તુને, ક્ષેત્રથી અમુક સ્થાનને!, કાળથી અમુક કાળે, અને ભાવથી=રાગદ્વેષ રહિતપણે જે (મનેાવૃત્તિએ પાછી હઠાવવા રૂપ) વૃત્તિ સંક્ષેપ તે, દ્રવ્યાદિકથી ૪ પ્રકારને કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org