SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૨૮ નવતત્ત્વપ્રકરણ સાથ: ત્યાગ કરી સારા સ્થાનમાં રહેવું તે વિવિઘ સંસ્ટીના કહેવાય, એ ૪ પ્રકારને સંલીનતા તપ જાણો. એ પ્રમાણે ૬ પ્રકારને બાહ્ય તપ છે, કે જે તપ મિથ્યાદષ્ટિએ પણ કરે છે, લેક પણ જે દેખી તપસ્વી કહે છે, અને બાહ્ય દેખાવવાળે છે, તથા શરીરને તપાવે છે, માટે એ ૬ પ્રકારને રાહત કહેવાય છે. ૬ પ્રકારને અભ્યતર તપ पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ। झाण उस्सग्गोऽवि अ, अभितरओ तवो होइ ॥३६॥ સંસ્કૃત અનુવાદ प्रायश्चित्त विनयो, वैयावृत्य तथैव स्वाध्यायः । ध्यान कायोत्सगोंऽपि चाभ्यन्तर तपो भवति ॥३६॥ શબ્દાર્થ :પચરં–પ્રાયશ્ચિત્ત તપ કરૂનો-કાર્યોત્સર્ગ તપ વિશ-વિનય તપ વિ-પણ વેચારિ–વૈયાવૃત્ય તપ ૩૪–અને તહેવ-તેમજ અમિત અભ્યન્તર સો -સ્વાધ્યાય તપ તવો–તપ કક્ષા–ધ્યાન તપ gો–છે. અન્વય સહિત પદચછેદ ગાથાવત–પરતુ રસ્તો કવિ-ત્તિ. ગાથાર્થ – પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, તેમજ સ્વાધ્યાય, ધ્યાન, અને કાર્યોસગ પણ અભ્યન્તર તપ છે ૩૬૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001118
Book TitleNavtattva Prakarana with Meaning
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1987
Total Pages224
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, & Principle
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy