________________
( ૩ પુષ્ય તત્ત્વ
૭પ
સંસ્કૃત અનુવાદ वर्णचतुष्काऽगुरुलघु-पराघातोच्छवसातपोद्योतम् शुभखगतिनिर्माणत्रसदशक-सुरनरतिर्य गायुस्तीर्थकरं ॥ १६ ॥
શબ્દાર્થ : વરર-વર્ણ ચતુષ્ક (વર્ણ | ગુમારૂં-શુભખગતિ [શુભગંધ-રસ-સ્પર્શ એ છે)
વિહાગતિ બગુલદુ-અગુરુલઘુ
નિમિગ-નિર્માણ ઉપધા-પરાઘાત
તસ-ત્રસ વગેરે ૧૦ વાસ-શ્વાસોચ્છવાસ
સુર–દેવનું આયુષ્ય બચય-આત
નર-મનુષ્યનું આયુષ્ય રૂmો–ઉદ્યોત
રિરિ–તિર્યંચનું આયુષ્ય
તિસ્થચતીર્થંકરપણું
અન્વય સહિત પદરચ્છેદ वनचउक्क, अगुरुलहु, परघा, उस्सास, आयव, उज्जो, सुभ-खगइ, निमिण, तस दस, सुरनर तिरिआउ, तित्थयर ॥१६॥
ગાથાથી - (તથા) વર્ણચતુષ્ક, અગુરુલઘુ, પરાઘાત, શ્વાસોચ્છવાસ, આતપ, ઉદ્યોત, શુભવિહાગતિ, નિર્માણ, ત્રસદશક, દેવનું આયુષ્ય, મનુષ્યનું આયુષ્ય અને તિર્યંચનું આયુષ્ય, અને તીર્થ કરપણું.
વિશેષાર્થ : શ્વેત, રક્ત, અને પતિ એ ૩ શુભઘણું છે, સુરભિગંધ તે શુભગંધ છે. આશ્લ, મધુર અને કષાય ૩ શુભરસ છે, તથા લઘુ, મૃદુ, ઉષ્ણ, અને સ્નિગ્ધ એ ૪ શુભસ્પર્શ છે, માટે જેનું શરીર એ શુભવર્ણાદિ યુક્ત હોય તે પુણ્યને ઉદય કહેવાય, તથા જીવને પિતાનું શરીર લેખંડ સરખું અતિ ભારી, તેમજ વાયુ સરખું અતિ લઘુ-હલકું નથી લાગતું તે અનુસ૮૬, તથા સામે પુરુષ બળવાન હોય તે પણ ચતુર સંસ્થાન કહેવાય. તે અપાવનાર કમ તે સમચતુરસ્મસ સ્થાન નામકર્મ. બાકીના પાંચ-પાંચ સંસ્થાન અને સંધયણ પાપ તત્ત્વમાં આવશે. •
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org