________________
નવતપ્રકરણ સાથે ?
સંસ્કૃત અનુવાદ सामायिकमथ प्रथम छेदोपस्थापन भवेद् द्वितीयम् । परिहारविशुद्धिक सूक्ष्म तथा सांपरायिक च ॥ ३२ ॥
શબ્દાર્થ :સામા–સામાયિક ચારિત્ર | ચિરવિણુદ્ધિમં–પરિહારવિશુદ્ધિ ત્ય-અથ, હવે.
ચારિત્ર પઢમં–પહેલું
કુદુમં-સૂક્ષ્મ છેવદીવ-દે પસ્થાપન
ત-તથા, તેમજ મ-છે
સંપર્ય-સંપાય ચારિત્ર થી –બીજું ચારિત્ર
જ-વળી
અન્વય સહિત પદચછેદ अथ पढम सामाइय, बीअं छेओवठ्ठावणं भवे, परिहारविसुद्धि, तह च सुहुम संपराय ॥ ३२ ॥
ગાથાથ :હવે પહેલું સામાયિક, બીજુ છે પસ્થાનિક ચારિત્ર, પરિહાર વિશુદ્ધિ તેમજ વળી સૂકમ સં૫રાય ચારિત્ર છે. ૩રા.
વિશેષાર્થ :હવે પાંચ પ્રકારના ચારિત્રનું સ્વરૂપ આ પ્રમાણે
૧ સામાયિક ચારિત્ર સન એટલે જ્ઞાન-દર્શન–ચારિત્રને માત્ર એટલે લાભ, તે સમય, અને વ્યાકરણના નિયમથી (તદ્ધિતન રૂ પ્રત્યે લાગતાં) સમાદિ શબ્દ થાય છે. અનાદિકાળની આત્માની વિષમ સ્થિતિમાંથી સમ સ્થિતિમાં લાવવાનું સાધન તે સામાયિક ચારિત્ર. આ તેની મુખ્ય વ્યાખ્યા છે. સાવદ્ય ગોને ત્યાગ, અને નિરવદ્ય ગેનું=સંવરનિર્જરાનું સેવન=આત્મ જાગૃતિ, તે સમસ્થિતિનાં સાધને છે, તેના ઇત્વરકથિક અને યાવકથિક બે ભેદ છે. ભરતાદિ ૧૦ ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા જિનેશ્વરના શાસનમાં પ્રથમ લઘુ દીક્ષા અપાય છે, તે તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org