________________
નવતત્ત્વપ્રકરણ સાથઃ વિશેષા :
૨૦ જોવમાત્ર માત્રના-કેડ ઉપર બે હાથ રાખી, અન્ને પગ પહેાળા કરી ઉભા રહેલા પુરુષની આકૃતિ સરખા આ ષદ્ભવ્યાત્મક લેાક છે. તેમાં અગાઉ કહેલા છ દ્રબ્યા ભરેલા છે. અથવા તે છ દ્રવ્યે રૂપજ લેાક છે, દરેક દ્રવ્યેામાં અનન્તપર્યાયેા છે. જ્યે પાત્તે સ્થિર છે. અને પર્યાચેાની ઉત્પત્તિ અને નાશ થયા જ કરે છે. એટલે દરેક દ્રવ્યોમાં દરેક સમયે ઉત્પત્તિ, નાશ અને સ્થિરતા-ધ્રૌવ્યર, એ ત્રણ ધમ હાય જ છે. જે સમયે અમુક કાઇ પણ એક પર્યાય ઉત્પન્ન થાય છે, તેજ સમયે અમુક કોઇપણ એક પર્યાય નાશ થયેલે હાયજ છે. અને દ્રવ્ય તા ત્રણેય કાળમાં પ્રવ–સ્થિર છેજ. આમ છ એ દ્રવ્યેાના પરસ્પરના સંબંધથી એકજાતની વિચિત્ર ઉથલ-પાથલે।થી ભરપૂર આ લોકનું-જગતનું અદ્દભુત અને અકલિત સ્વરૂપ વિચારતાં વિચારતાં પણ ખરેખર તન્મય થઈ જવાથી આત્મા રાગ-દ્વેષથી મુક્ત થઇ જાય છે. માટે તેનું અદ્ભુત સ્વરૂપ સ્યાદ્વાદ દૃષ્ટિથી વિચારવુ,
૧૧૪
ઉંધા વાળેલા સાંકડા તળીયાના સપાટ કુંડાના આકારના અધેાલેક છે, થાળીના આકારને તિાઁલાક છે, અને મૃગના આકારના ઉષ્ણ તાક છે. તે લેાક દ્રવ્યથી શાશ્વત છે. અને પર્યાયથી અશાશ્વત છે.” એમ ચિતલવુડ તે.
૬ વોધિદુષ્ટમ-માવના—“અનાદિ કાળથી સંસારમાં ચક્રવૃત્ ભ્રમણ કરતા જીવાને સમ્યક્ત્યાદ્રિ ૩ રત્નની પ્રાપ્તિ મહાદુલ ભ છે. અનન્તવાર ચક્રવતિ પણુ' આદિ મહાપદવી પ્રાપ્ત થઈ, પરન્તુ સભ્યાદિ પ્રાપ્ત ન થયું. વળી અકામ નિર્જરાડે અનુક્રમે મનુષ્યપણું, નિરોગીપણુ, આ ક્ષેત્ર, અને ધર્મ શ્રવણાદિ સામગ્રી પ્રાપ્ત થઇ; તે પશુ સમ્યકૃત્વ રત્નની પ્રાપ્તિ ન થઈ, માટે સમ્યક્ત્વ ધર્મની પ્રાપ્તિ અતિદુલ ભ છે.” ઇત્યાદિ ચિંતવવુ તે એધિ દુલ ભ ભાવના.
૧ વસ્તુના સ્વભાવની પરાવૃત્તિ તે પર્યાય, અથવા પરાવૃત્તિ પામનારો વસ્તુધર્માંતે પર્યાય. ર્ તેની તે એક જ સ્થિતિરૂપ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org