________________
૬ સંવરતવ
૧૧.
થાક્યાત અથવા વથ રહ્યાત, રથા=જેવું (જૈન શાસ્ત્રમાં અહંત ભગવંતોએ) રત=કહ્યું છે. તેવું સંપૂર્ણ ચારિત્ર, તે થાક્યાત ચરિત્ર અથવા મથસર્વ જીવ લોકમાં હયાત પ્રસિદ્ધeતરત મોક્ષ આપનારૂં હોવાથી મોક્ષના ખાસ કારણ તરીકે પ્રસિદ્ધ=ાથ રહ્યા.
તે ૪ પ્રકારનું છે. ઉપશાન્ત યથાખ્યાત, ક્ષાયિક યથા ખ્યાત, છાઘસ્થિક યથાખ્યાત, કેવલિક યથાખ્યાત.
૧. ૧૧ મે ગુણસ્થાનકે મેહનીય કર્મ સત્તામાં હોય છે, પણ તદ્ન શાંત હેવાથી તેને ઉદય નથી હોતે, તે વખતનું ચારિત્ર તે ઉપશાન્ત યથાખ્યાત.
૨. ૧૨-૧૩-૧૪ ગુણસ્થાનકે મેહનીયને મૂળથીજ તદ્દન ક્ષય થવાથી જે ક્ષાયિક ભાવનું ચારિત્ર થાય છે, તે ક્ષાયિક યથાખ્યાત.
૩. અગ્યારમે અને બારમે ગુણસ્થાનકે એ બન્ને પ્રકારનું ચારિત્ર છાવસ્થિક યથા ખ્યાત ચારિત્ર કહેવાય છે.
૪. અને કેવળજ્ઞાનીને તેરમે, ચૌદમે ગુણસ્થાનકે ક્ષાયિક ભાવનું ચારિત્ર કૈવલિક યથાખ્યાત ચારિત્ર કહેવાય છે.
૧ ચારિત્રો વિષે. આ યથાખ્યાત ચારિત્રથીજ મેક્ષ પ્રાપ્તિ હોય છે માટે ગાથામાં
૧ ખરી રીતે સામાયિક એકજ ચારિત્ર છે, પરંતુ તેની જુદી જુદી અવસ્થાઓને લીધે તેનાં જ જુદાં જુદાં નામો છે. પૂર્વ પર્યાય છે, અને નવા પર્યાયનું ઉપસ્થાન કરવાથી જે સામાયિક ચારિત્ર, તેનું નામ છેદો પસ્થાપનીય સામાયિક ચારિત્ર છે, પરિહાર કલ્પ કરવાથી જે વિશુદ્ધિ થાય તેનું નામ પરિહાર વિશુદ્ધિ સામાયિક ચારિત્ર, છે. માત્ર સૂક્ષ્મ જ સંપરાય–કપાય ઉદયમાં હોય તે વખતે જે જાતનું સામાયિક ચારિત્ર તેજ સૂક્ષ્મ સં૫રાય સામાયિક ચારિત્ર અને પછી કોઈપણ પ્રકારના અટકાવ વગરનું શુદ્ધ કુંદન જેવું યથાર્થ=ખરેખરૂં યથાખ્યાત= પ્રસિદ્ધ સામાયિક ચારિત્ર તે યથાખ્યાત સામાયિક ચારિત્ર, ચાર ભેદો જુદા જુદા ગણાવવાથી મુનિઓની લઘુ દીક્ષાને અને શ્રાવકના સામાયિક વ્રતના સામાયિક વગેરેને ઇવરકથિક સામાયિક નામ આપ્યું છે, અને મધ્યમ તીર્થકરે તથા મહાવિદેહમાં લધુ તથા વડી દીક્ષાને ભેદ ન હોવાથી પ્રથમથી જ જીંદગી સુધીનું સામાયિક ચારિત્ર, તે યાવસ્કથિક સામાયિક ચારિત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org