________________
૭૬.
આ નવતત્વપ્રકરણ સાથે: જેની આકૃતિ દેખીને નિર્બળ થાય-ક્ષોભ પામે, તે તેજસ્વી તે પત્તિ ના ઉદયથી હોય છે. જેથી સુખપૂર્વક વાચ્છવાસ લેવાય તે શ્વાસ, પિતે શીત છતાં પોતાને પ્રકાશ ઉષ્ણ હોય તે સૂર્યવત્ માતા, પોતે શીતળ અને પિતાને પ્રકાશ પણ શીતળ તે ચંદ્રપ્રકાશવત્ ઘોર, વૃષભ, હસ તથા હસ્તિ આદિકની પેઠે મલપતી ધીરી ચાલ હેય તે શુવિહાર, પોતાના શરીરના અવયે યથાર્થ સ્થાને રચાય તે નિર્માળ, જેનાથી ત્રસ વગેરે દશ શુભભાવની પ્રાપ્તિ (આગળની ગાથામાં કહેવાશે તે) થાય તે ત્રા , તથા દેવઆયુષ્ય, મનુષ્ય આયુષ્ય અને તિર્યંચ આયુષ્યની પ્રાપ્તિ તે મનયુષ્ય અને જેનાથી ત્રણ જગતુને પૂજ્ય પદવીવાળું કેવળિપણું પ્રાપ્ત થાય તે તીર્થ વર-પણું. એ સર્વ પુણ્ય તત્ત્વના ભેદ છે.
ત્રસદાક
तस वायर पज्जत्तं, पत्तेअ थिरं सुभं च सुभगं च । सुस्सर आइज्ज जसं, तसाइदसगं इमं होइ ॥१७॥
સંસ્કૃત અનુવાદ त्रसबादर पर्याप्त, प्रत्येक स्थिर शुभ च सुभग च ।। सुस्वरादेययशस्त्रसादिदशकमिदं भवति ॥ १७ ॥
શબ્દાર્થ : તન-ત્રસ
સુર-સુસ્વર (મધુરસ્વર) વચર-બાદર
બીરૂઝ-આદેય પરં–પર્યાપ્ત
ગાં-યશઃ ચિ–પ્રત્યેક
તણ-ત્રસ વગેરે f-સ્થિર
-દશ ભાવ સુમં-શુભ
રૂ-એ, એ પ્રમાણે કુમi-સૌભાગ્ય
દોડ્ડ-છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org