________________
૧૧૦
રૂ બનવ-સરળતા નિષ્કપટપણું ૪ મુક્ત્તિ-નિલેŕભીપણું.
નવતત્ત્વપ્રકરણ સાથ :
૬ તપ-ઇચ્છાનેા રાષ્ટ્ર કરવે! તે તપ, અહિં સવર તત્ત્વમાં
કહ્યો.
અને આગળ નિર્જરા તત્ત્વમાં પણ કહેવાશે, માટે તપથી સંવર અને નિરા બન્ને થાય છે, એમ જાણવુ. કારણુ કે સમ્યગ્ નિ રામાં સવરધર્મ પણ અંતગત હાય છેજ.
つ
૪
૬ સાંચમ-મ-સમ્યક્ પ્રકારના ચમ-૫ મહાવ્રત અથવા ૫ અણુવ્રત તે સચમ ધર્મ કહેવાય, ત્યાં મુનિના સયધમ અહિંસાદિ રૂપ ૫ મહાવ્રત ૫ ઇન્દ્રિયનિગ્રહ, ૪ કષાયના જય, અને (મન, વચન કાર્યોના અશુભ વ્યાપાર રૂપ) ૩ કાંડની નિવૃત્તિ એમ ૧૭ પ્રકારના છે. ૭ સત્ય-સત્ય, હિતકારી, માપસર, પ્રિય-ધર્માંની પ્રેરણા આપનારાં વાકયેા ખેલવાં.
૮ શૌચ-પવિત્રતા, મન, વચન, કાયા અને આત્માની પવિત્રતા, મુનિએ બાહ્ય ઉપાધિ રહિત હાવાથી મનથી પવિત્ર હોય છે, વચનથી સમિતિ-ગુપ્તિ જાળવવાને સત્યવચન ખેલનારા હેાવાયો પવિત્ર હાય છે. તપસ્વિ હાવાથી તેઓના શારીરિક મેલેા મળી જવાથી તેઓની કાયા
પવિત્ર હાય છે. અથવા મળ-મૂત્રાદિ અશુચિઓની યથાયેાગ્ય શુદ્ધિ કરનાર હાય છે. અને રાગદ્વેષના ત્યાગનું તેનું લક્ષ્ય હોવાથી આત્માને પણ પવિત્ર કરતા હાય છે, આમ દ્રવ્યથી અને ભાવથી પવિત્રતા, તે શૌચ.
૧ જ્ઞા~િન્ય-(પિન-કઇ પણ ત્ર નહિ અર્થાત્) કંઈ પણ પરિગ્રહ ન રાખવે તે અકિચન ધમ, તેમજ મમત્વ પણ ન રાખવુ તે કિચન ધર્મ છે. (મહિ' દ્ધિતના નિયમથી અ” ને આ થયા છે.)
૦ દાય-મન-વચન-કાયાથી વૈક્રિયશરીરી (–ઢવી) સાથે તથા ઔદ્યારિક શરીરી (-મનુષ્યણી અને તિય`ચિણી, સાથે મૈથુનને ( કરવું કરાવવુ... અને અનુમાવું એ ૩ કરણથી ) ત્યાગ, તે (૩Xર×૩=) ૧૮ પ્રકારનું બ્રહ્મચર્યાં જાણવું, અથવા ગુરુકુળવાસ—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org