________________
૪ પાપતત્વ
મળી ૯ ભેદ દર્શનાવરણીય કર્મના છે. પહેલું જ્ઞાનાવરણીય કર્મ, પછી આ દર્શનાવરણીય કર્મ બીજું ગણાય છે, માટે ગાથામાં “વી=બીજા કર્મના” એમ કહ્યું છે.
જેનાથી નીચ કુળ-જાતિ-વંશમાં ઉત્પન્ન થવાય તે નીરોગ્ર છે, જેનાથી દુઃખને અનુભવ થાય, તે રાતિય કર્મ, જેનાથી સર્વજ્ઞ ભગવંતે કહેલા માર્ગથી વિપરીત માર્ગની શ્રદ્ધા થાય, તે મિયા મનીય કર્મ, જેનાથી સ્થાવર વગેરે ૧૦ ભેદની–ભાવની પ્રાપ્તિ થાય તે વાતરા, જેનાથી નરકગતિ, નરકની આનુપૂવી અને નરકઆયુષ્યની પ્રાપ્તિ થાય, તે નત્રિ, જેનાથી ૨૫ કષાયની પ્રાપ્તિ થાય તે મર૫ જાની , અને જેનાથી તિર્યંચગતિ તથા તિર્યંચની આનુપૂર્વી પ્રાપ્ત થાય તે તિર્થીિ . એ પ્રમાણે ૬૨, તથા આગળ કહેવાતા ર૦ કમ ભેદ મળી, ૮૨ પ્રકારે પાપતત્વ જાણવું. इगबितिचउजाईओ कुखगइ उवधाय हुंति पावस्स अपसत्थं वन्नचऊ, अपढमसंघयणसंठाणा ॥१९॥
સંસ્કૃત અનુવાદ एकद्वित्रिचतुर्जातयः कुखगतिरुपघातो भवन्ति पापस्य ।
अप्रशस्त वण चतुष्क-मप्रथमसंहननसंस्थानानि ॥१९॥ + આર્ય દેશમાં અને પ્રાયઃ સર્વત્ર ચારેય ગતિમાં ઉચ્ચ-નીચપણનો વ્યવહાર સદાકાળથી ચાલતે આવેલું છે, અને ચાલશે. તે મનુષ્યોને કપિત વ્યવહાર નથી, પણ જન્મ, કર્મ, વગેરે જન્ય સ્વાભાવિક વ્યવહાર છે. તેની વિશેષ સમજ આગળની ૩૮ મી ગાથાના અથ પ્રસંગે ટિપ્પણીમાં આપેલી છે,
* ૪ અનંતાનુબંધિ–ક્રોધ-માન-માયા–લેભ. ૨ હાસ્ય–રતિ ૪ અપ્રત્યાખ્યાનીય ક્રોધમાન-માયા-લેભ. ૨ શેક–અરતિ ૪ પ્રત્યાખ્યાનીય ક્રોધ-માન-માયા-લેભ. ૨ ભયજુગુપ્સા ૪ સંજવલન ક્રોધમાન-માયા-લેભ. એ ૨૫ કવાયનું વિશેષ સ્વરૂપ પહેલા કર્મગ્રંથથી જાણવું.
૧ તિર્યંચની ગતિ તથા આનુપૂરી પાપમાં છે. અને આયુષ્ય પુણ્યમાં છે. તેનું કારણ એ છે કે તિયચને જીવવાની અભિલાષા હોય છે, પરંતુ તિયચને પિતાની ગતિ અને આનુપૂવી ઈટ નથી.
નવ, ૬
વેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org