________________
૧૦૦
નવતત્ત્વપ્રકરણ સાથે
આદાનભંડમત્ત નિખેવણ સમિતિ પણ છે.
વત્સ મિત્તિ- વડી નીતિ લઘુનીતિ-અશુદ્ધ-આહાર વધેલ આહાર-નિરુપયેગી થયેલ ઉપકરણ ઈત્યાદિને વિધિ પૂર્વક ત્યાગ કરે (પરડવવું) તે ઉત્સર્ગસમિતિ, આનું બીજું નામ રિપનિક સમિતિ પણ છે.
૬ મનોgિ-મનને સાવદ્ય માર્ગના વિચારમાંથી રોકવું ( અને સમ્યક્ વિચારમાં પ્રવર્તાવવું) તે મને ગુપ્તિ ૩ પ્રકારે છે. ત્યાં મનને આર્તધ્યાન-રૌદ્રધ્યાન રૂપી દુર્થાનમાંથી રોકવું તે ૧ અબુશરુ નિવૃત્તિ, ધર્મધ્યાન–શુક્લધ્યાનમાં પ્રવર્તાવવું તે ૨ ગુરપ્રિવ્રુત્તિ, અને કેવલિ ભગવંતને સર્વથા મનેયેગને નિરોધ–અભાવ થાય તે વખતે ચાનિય રૂપ મને ગુપ્તિ હેય છે.
૨ વનતિ -સાવધ વચન ન બોલવું (અને નિરવઘ વચન બોલવું) તે વચનગુપ્તિ, તેના બે ભેદ છે. શિર કંપન વગેરેના પણ ત્યાગ પૂર્વક મૌનપણું રાખવું તે મૌનાવેશ્વિની, અને વાચનાદિ વખતે મુખે મુહપત્તિ રાખી બેલવું તે વાનિયમિને વચનગુપ્તિ જાણવી.
પ્રશ્ન-ભાષાસમિતિ અને વચનગુપ્તિમાં શું તફાવત ?
ઉત્તર-વચનગુપ્તિ સર્વથા વચનનિષેધ રૂપ, અને નિરવઘવચન બલવારૂપ બે પ્રકારની છે, અને ભાષા સમિતિ તે નિરવઘવચન બોલવારૂપ એકજ પ્રકારની છે. એમ નવતત્વની અવચેરીમાં કહ્યું છે.)
૩ જાવાત-કાયાને સાવધ માર્ગમાંથી રોકી નિરવદ્ય ક્રિયામાં જોડવી તે કાયગુપ્તિ બે પ્રકારની છે. ત્યાં ઉપસર્ગાદિ પ્રસંગે પણ કાયાને ચલાયમાન ન કરવી તથા કેવલિ ભગવંતે કરેલા કાયોગને નિરોધ તે નિવૃત્તિ કાયગુપ્તિ, અને સિદ્ધાંતમાં કહેલી વિધિ પ્રમાણે ( ૧ સંમત્ત એટલે પાત્ર માત્રક વગેરેને ( જયણા પૂર્વક) કાન ગ્રહણ કરવાં, અને નિરણેવUr=મૂકવાં તે.
૨ ઝાડો ૩ સિાબ ૪ વરિપર એટલે પરાવવું-વિધિ પૂર્વક છે ડવું તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org