________________
૧૦૬
નવતર્વપ્રકરણ સાથ:
(નિર્દોષ) ચિકિત્સા કરાવે અને તેથી રોગ શાન્ત થાય અથવા ન થાય, તે પણ હર્ષ કે ઉગ ન કરે, પરંતુ પૂર્વ કર્મને વિપાક (ઉદય) ચિંતવે, તે રંગ પરિષહ છ ગણાય.
૨૭ પાપ પરિષg-ગચ્છથી નિકળેલા જિનકલ્પ આદિ કલ્પ. ધારી મુનિને તૃણને (ડાભ આદિ ઘાસને રાા હાથ પ્રમાણ) સંથારે હોય છે, તેથી તે તૃણની અણુઓ શરીરમાં વાગે તે પણ વસ્ત્રની ઈચ્છા ન કરે, તથા ગચછવાસી (સ્થવિરકલ્પી) મુનિને વસ્ત્રને પણ સંથાર હોય છે, તે પણ પ્રતિકુળ પ્રાપ્ત થયે હેય, તે દીનતા ધારણ ન કરે, તે તૃણસ્પર્શ પરિષહને વિજય ગણાય.
૨૮ પરિષદુ–સાધુને શૃંગાર-વિષયના કારણરૂપ જળસ્નાન 1 હેય નહિ, તેથી પરસેવા વગેરેથી શરીરે મેલ ઘણે લાગ્યું હોય
અને દુર્ગંધ આવતી હોય, તે પણ શરીરની દુર્ગધી ટાળવા માટે જળથી નાન કરવાનું ચિંતવન પણ ન કરે, તે મલ પરિષહ જીત્યા ગણાય.
૨૧ નારપરિષz-સાધુ પિતાને ઘણે માન-સત્કાર લેકમાં થતે દેખીને મનમાં હર્ષ ન પામે, તેમજ સત્કાર ન થવાથી ઉદ્વેગ ન. કરે, તે સત્કાર પરિષહ જ કહેવાય.
૨ પ્રજ્ઞા વરિષદ–પિતે બહુશ્રુત (અધિક જ્ઞાની) હોવાથી અનેક લેકને પ્રશ્નોના ઉત્તર આપી સંતુષ્ટ કરે, અને અનેક લેકે તે બહુ શ્રુતની બુદ્ધિની પ્રશંસા કરે. તેથી તે બહુશ્રુત પિતાની બુદ્ધિને ગર્વ ધરી હર્ષ ન કરે, પરંતુ એમ જાણે કે, “પૂર્વે મારાથી પણ અનંતગુણ બુદ્ધિવાળા જ્ઞાનીઓ થયા છે, હું કેણ માત્ર છું??” ઈત્યાદિ. ચિંતવે, તે પ્રજ્ઞા પરિષહ જ કહેવાય.
૨૨ શશીન વરિષz–સાધુ પિતાની અલપબુદ્ધિ હેવાથી આગમ. વગેરેનાં તત્ત્વ ન જાણે, તે પિતાની અજ્ઞાનતાને સંયમમાં ઉદ્વેગ. ઉપજે એ ખેદ ન કરે, કે “હું આવી ઉગ્ર તપશ્ચર્યાદિ સંયમવાળો છું. તે પણ આગમતત્ત્વ જાણતા નથી, બહુશ્રુતપણું પ્રાપ્ત થતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org