________________
૬
નવતત્ત્વપ્રકરણ સાથે :
અન્વય અને પદચ્છેદ
इंदिय कसाय अव्यय जोगा, कमा पंच च पंच तिन्नि किरियाओ पणवीस उ ताओ अणुक्रमसेा इमा ॥ २१ ॥ ગાથા:
ઇન્દ્રિય, કષાય, અત્રત અને યેાગેા અનુક્રમે પાંચ, ચાર, પાંચ અને ત્રણ છે. ક્રિયાએ પચ્ચીસ છે. અને તેએ અનુક્રમે આ છે–નાર વિશેષા:
જે માગે તળાવમાં પાણી આવે છે, તે માને જેમ નાળુ કહીએ છીએ, તેમ જે દ્વારા કર્મીનું આગમન આત્માને વિષે થાય તે આશ્રવ કહેવાય છે, તેમાં પ્રથમ પાંચ ઇન્દ્રિયે-તે સ્પર્શનેન્દ્રિય, રસના ઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, અને શ્રોત્રેન્દ્રિય એ પાંચ ઇન્દ્રિયાના અનુક્રમે ૮-૫-૨-૫ અને ૩ મળી ૨૩ વિષય છે. તે ૨૩ વિષયે આત્માને અનુકૂળતા પડે તેવા પ્રાપ્ત થાય, તે તેથી આત્મા સુખ માને છે, અને પ્રતિકૂળતા પડે તેવા પ્રાપ્ત થાય, તે દુ;ખ માને છે. તેનાથી ક ના આશ્રવ (=આગમન) થાય છે.
તથા ક્રોધ, માન, માયા, અને લેાલ એ ચાર કાય અથવા અનંતાનુબંધિ ક્રોધ આફ્રિ ભેદ વડે ૧૬ કષાયમાં આત્મા અનાદિકાળથી પ્રવૃત્ત છે, તેથી કમ ના આશ્રવ પણ અનાદિકાળથી ચાલુ રહ્યો છે. એમાં પણ આત્મા જયારે દેવ, ગુરુ, ધર્મના રાગમાં વર્તે છે, અને દેવ, ગુરુ, ધર્મોના નાશ કરનાર પ્રત્યે ક્રોધ આદિ યથાયેાગ્ય દ્વેષભાવમાં વર્તે છે, ત્યારે પ્રશસ્ત કષાયી હાવાથી શુભ ક્રમ ના આશ્રવ કરે છે, અને સ્ત્રી, કુટુંબ આદિ સાંસારિક રાગમાં અને સાંસારિક દ્વેષમાં વર્તે છે, ત્યારે અપ્રશસ્ત કષાય હાવાથી અશુભ કર્મના આશ્રવ કરે છે અહિં પ એટલે સ'સારના, બાય એટલે લાભ જેનાથી થાય તે પાય કહેવાય.
તથા પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ એ પાંચને અનિયમ-અત્યાગ તે પાંચ વ્રત કહેવાય, જેથી એ પાંચ ક્રિયામાં ન વત્તતા હોય તે પણ ત્યાગવૃત્તિ ન હોવાથી કા આશ્રવ (કનું આગમન) અવશ્ય થાય છે.
૧ પાપતત્ત્વની ફુટનેાટમાં લખ્યા છે તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org