________________
૫ આશ્રવતત્વ (૫ કિયા)
વપરિતા નિી ક્રિયા કહેવાય, (આ ક્રિયા પણ બાદર કષાદય પ્રત્યયિક હેવાથી હ્મ ગુણસ્થાન સુધી છે)
પ-પ્રાણનો અતિપાત એટલે વધ કરે તે પ્રાણાતિપારિજી ક્રિય બે પ્રકારની છે, તે પારિતાપનિકીવત્ સ્વસ્તિી અને વસ્તિી એમ બે પ્રકારની જાણવી. આ ક્રિયા અવિરત જીવોને હોય છે, તેથી ૫૪મા ગુણથાન સુધી હોય છે). વળી આ ક્રિયા હણેલો જીવ મરણ પામે તેજ લાગે, અન્યથા નહિં.
૬-આરંભથી થયેલી તે દરિમી ક્રિયા બે પ્રકારની છે. ત્યાં સજીવ જીવના ઘાતની પ્રવૃત્તિ તે લીવ આરિશ્મી અને ચિતરેલા અથવા પત્થરાદિકમાં કરેલા નિર્જીવ જીવને (સ્થાપના જીવને હણવાની પ્રવૃત્તિ તે અલગ બાઉન્સી કિયા. આ ક્રિયામાં હણાતે જીવ ઉદેશથીહણવાની બુદ્ધિથી હણાતું નથી, પરંતુ ઘર વગેરે બાંધતાં પ્રસંગથી હણાય છે. જે ઉદ્દેશથી હણાય તે આ ક્રિયા પ્રાણાતિપાતિકી થઈ જાય છે. (આ ક્રિયા પ્રમાદવશે હેવાથી છઠ્ઠા ગુણસ્થાન સુધી છે.)
૭-પરિગ્રહ એટલે ધન-ધાન્ય આદિકને જે સંગ્રહ અથવા મમત્વભાવ તેનાથી ઉત્પન્ન થયેલ પરિીિ ીિ તે બે પ્રકારની છે. ત્યાં પશુ, દાસ આદિ સજીવના સંગ્રહથી નવપરિટિશ અને ધનધાન્યાદિ અજીવના સંગ્રહથી લીવપરિણિી ક્રિયા કહેવાય. (આ કિયા પરિગ્રહવાળાને હેવાથી ૫ મા ગુણસ્થાન સુધી છે.)
૮-માયા એટલે છળ-પ્રપંચ, તેના પ્રત્યયથી એટલે હેતુથી ઉત્પન્ન થયેલી તે માયાકલ્ચચિઠ્ઠી ક્રિયા બે પ્રકારની છે. ત્યાં પિતાના હૃદયમાં દુષ્ટભાવ હોવા છતાં શુદ્ધભાવ દર્શાવ તે આત્મમાવેશ્ચન માયા પ્રત્યાયિકી, અને ખોટી સાક્ષી, બેટા લેખ આદિ કરવા તે પરમાવજ્જન માયા પ્રત્યયિકી કિયા કહેવાય. (આ ૭ મા ગુણસ્થાન સુધી છે.)
X નવતત્ત્વના અભ્યાસીને ગુણસ્થાનની સમજ ન હોવાથી દરેક ક્રિયાનાં ગુણસ્થાન કૌંસમાં દર્શાવેલાં છે, તે ગુણસ્થાનની સમજવાળા શિક્ષક વગેરેને સમજવા યોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org