________________
અજીવત
'
૪૩
કે-“હું પણ જીવ છું, તે મારામાં જ્ઞાનાદિ લક્ષણે કેટલે અંશે છે? અને હું પિતે જીવના ચૌદ ભેદ આદિ ભેદમાંથી ક્યા ભેદમાં છું? સર્વે આત્મા અનન્ત જ્ઞાન, અનંત વીર્ય આદિ અનન્ત ગુણવાળા છે, તે અક્ષરના અનંતમા ભાગ જેટલા જ્ઞાનવાળા જીવના ૧૪ ભેદ વગેરે ભેદ શી રીતે ? આ બધી વિષમતા શી?” ઈત્યાદિ વિષમભાવના વિચારતાં આત્માને વિવેક જાગૃત થાય છે, તેમજ ૧૪ ભેદ વગેરે અનેક જીવનું જ્ઞાન થવાથી જીવની હિંસા-અહિંસાદિકમાં પણ હેય-ઉપાદેયને વિવેક જાગૃત થાય છે, અને એ પ્રમાણે આત્માને જીવસ્વરૂપને વિવેક જાગૃત થતાં આત્મસ્વરૂપની પ્રાપ્તિના ઉપાય રૂ૫ પુણ્ય તત્વ, સંવરતત્ત્વ અને નિજ રાતત્વ એ ત્રણ તત્વ જે ઉપાદેય છે, તે ઉપાદેય સ્વરૂપે પ્રાપ્ત થાય છે. અને આત્માને આત્મસ્વરૂપમાંથી ભ્રષ્ટ કરનાર પાપતવ, આશ્રવતત્ત્વ તથા બલ્પતરવ, જે હેય છે, તે હેય સ્વરૂપે પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે આઠે તો પિતપતાના હેય-યઉપાદેય સ્વરૂપે પ્રાપ્ત થતાં આત્માને અને મેક્ષતત્વ પણ ઉપાદેય સ્વરૂપે પ્રાપ્ત થાય છે, અને મેક્ષિતત્વની પ્રાપ્તિથી આ આત્મા પિતાના સ્વાભાવિક આત્મ-સ્વરૂપને પામે છે. એજ સંક્ષેપમાં જીવતવ જાણુવાને ઉદ્દેશ છે.
॥ इति नवतत्त्वप्रकरणस्य विवरणे प्रथम जीवतत्त्वं समाप्तम् ।।
|| જય ગંગવતવા |
અજીવતત્વના ૧૪ ભેદ ધાધર્મના નિયતિ–મેથા તહેવાય છે खंधा देस-पएसा, परमाणु अजीव चउदसहा ॥८॥
સંસ્કૃત અનુવાદ, धर्माऽधर्माऽकाशा स्त्रिकत्रिकभेदास्तथैवाद्धा च । स्कन्धा देश-प्रदेशाः परमाणवोऽजीवश्चतुर्दशधा ॥८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org