________________
નવતરવપ્રકરણ સાથ
૨ પક્ષ=
૧ માસ. ૬ માસ
૧ ઉત્તરાયણ અથવા ૧ દક્ષિણાયન ૨ અયન અથવા ૧૨ માત્ર ૧ વર્ષ”. ૫ વર્ષ
૧ યુગ ૮૪ લાખ વર્ષ=
૧ પૂર્વાગ ૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦ વર્ષ = ૧ પૂર્વ અસંખ્ય વર્ષ =
૧ પલ્યોપમ ૧૦ કેડાર્કડિ પપમા ૧ સાગરેપમ ૧૦ કેડાર્કડિ સાગરોપમ= ૧ ઉત્સપિણું અથવા ૧અવસર્પિણી ૨૦ કેડાર્કડિ સાગરેપમ= ૧ કાળચક અનન્ત પુદ્ગલ પરાવર્તન=
ભૂતકાળ તેથી અનંતગુણા પુદ્ગલ પરાવર્તન= ભવિષ્યકાળ ૧ સમય=
વર્તમાનકાળ ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળ= સંપૂર્ણ વ્યવહારકાળ
વળી આ વ્યવહારકાળ સિદ્ધાન્તમાં રિનષ્પ તથા રુક્ષ એમ બે પ્રકારે કહ્યો છે. વળી તે એકેક જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદવાળો હેવાથી ૬ પ્રકારને થાય છે. રુક્ષકાળે અગ્નિ આદિ ઉત્પત્તિને અભાવ હેય છે, અને સ્નિગ્ધ કાળમાં અગ્નિ આદિની ઉત્પત્તિ હોય છે. એ સિનગ્ધાદિ ભેદનું પ્રયોજન છે.
નિશ્ચય કાળ૧ દ્રવ્યના વનદિ પર્યાય તે નિશ્ચચજાજ કહેવાય તે વના-પરિણામ ક્રિયા-અને પરત્વ, તથા વાત એમ પાંચ પ્રકાર છે. ત્યાં સાદિ-સાન્ત, સાદિ-અનન્ત, અનાદિ-સાન્ત, અને અનાદિ અનન્ત એ ચાર પ્રકારની સ્થિતિમાંની કેઈ પણ સ્થિતિએ વર્તવું, હવું, થવું, રહેવું, વિદ્યમાન હોવું; તે વાપર્યાય.
પ્રવેગથી ( જીવ પ્રયત્નથી ) અને વિશ્રસાથી ( સ્વભાવથી જ ) દ્રવ્યમાં નવા-જુનાપણાની જે પરિણતિ થવી તે પરિમિય. અથવા દ્રવ્યને અને ગુણને જે સ્વભાવ સ્વત્વ તે નામ. એમ
૧ આ નિશ્ચયકાળનું વર્ણન જો કે પ્રાથમિક અભ્યાસીઓને વિશેષ ઉપયોગી નથી, તે પણ વધુ અભ્યાસવાળાને ઉપયોગી જાણે સ્પષ્ટ લખ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org