________________
નવતપ્રકરણ સાથ :
" તથા ૬ દ્રવ્યમાં પાંચ દ્રવ્ય સકશી ( અણુના સમૂહવાળાં છે. અને કાળ દ્રવ્ય ઉદ્દેશ છે ( અણુઓના પિંડમય નથી. )
છ દ્રયમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય, એ ત્રણ દ્રવ્ય એકેક છે. અને શેષ ૩ દ્રવ્ય અનંત અનંત હેવાથી બને છે.
છ દ્રવ્યમાં આકાશદ્રવ્ય ક્ષેત્ર છે, અને શેષ પ દ્રવ્ય ક્ષેત્રી છે. અહિં દ્રવ્ય જેમાં રહેલ હોય તે ક્ષેત્ર, અને રહેનાર દ્રવ્ય ક્ષેત્રી કહેવાય.
તથા–છ દ્રવ્યમાં જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્ય ક્રિયાવન્ત, છે, અને શેષ દ્રવ્ય કિસાવંત છે. અહિ કિયા તે ગમન-આગમન આદિ જાણવી. ધર્માસ્તિકાયાદિ ચારે દ્રવ્ય સદાકાળ સ્થિર સ્વભાવી છે માટે ગ્ન ક્રિય છે. પિતપોતાના સ્વભાવની પ્રવૃત્તિરૂપ ક્ષિામાં તે છએ દ્રવ્ય સક્રિય ગણાય, પરંતુ તે સક્રિય પણું અહિં અંગીકાર ન કરવું.
તથા છ દ્રવ્યમાં જીવ અને પુદ્ગલ ભિન્ન ભિન્ન અવસ્થાએ પામતાં હોવાથી એક સ્વરૂપે રહેતાં નથી, માટે એ બે દ્રવ્ય નિત્ય છે, અને શેષ ૪ દ્રવ્ય સદાકાળ પિતાના સ્વરૂપે સ્થિર હોવાથી નિત્ય છે, જો કે દરેક દ્રવ્ય ઉત્પત્તિ, વિનાશ અને ધ્રુવ એ ૩ સ્વભાવ યુક્ત હોવાથી નિત્યાનિત્ય છે, તે પણ પિતાપિતાની સ્કૂલ અવસ્થાઓને અંગે અહિં નિત્યપણું અથવા અનિત્યપણું વિચારવાનું છે.
તથા છ દ્રવ્યમાં ધર્માસ્તિકાયાદિક પાંચ દ્રવ્ય પણ છે, અને ૧ છવદ્રવ્ય કારણ છે. અહિં જે દ્રવ્ય અન્ય દ્રવ્યના કાર્યમાં ઉપકારીનિમિત્તભૂત હેય તે કારણું, અને તે કારણુદ્રવ્ય જે દ્રવ્યના કાર્યમાં નિમિત્તભૂત થયું હોય તે દ્રવ્ય અકારણ કહેવાય. જેમ કુંભકારના કુંભકાર્યમાં ચક, દંડ આદિ દ્રવ્ય કારણ, અને કુંભકાર પતે અકારણ છે, તેમ જીવના ગતિ આદિ કાર્યમાં ધર્માસ્તિકાય વગેરે અને વેગ આદિ કાર્યમાં પુગલ તે ઉપકારી કારણ છે. પરંતુ ધર્માસ્તિકાય વગેરેને જીવ ઉપકારી નથી. એ પ્રમાણે કારણ–અકારણે ભાવ વિચારે.
તથા છ દ્રવ્યમાં જીવ દ્રવ્ય , અને શેષ ૫ દ્રવ્ય અન્ન છે. અહિં જે દ્રવ્ય અન્ય દ્રવ્યની કિયા પ્રત્યે અધિકારી (સ્વામી)
Jain Education International
- For Private & Personal Use Only
www.jainelibrary.org