________________
૨ અજીવતત્વ (૬ કયોમાં દ્રવ્યાદિ ૬ માગણ) પણ ભેદવાળે પણ છે. એનું વિશેષ સ્વરૂપ ૧૩ મી ગાથાના અર્થમાં કહેવાશે.
છે દ્રવ્યોમાં દ્રવ્યાદિ ૬ માર્ગણું છે ધર્માસ્તર દ્રવ્ય-દ્રવ્યથી (સંખ્યાથી) ૧ છે, ક્ષેત્રથી સમગ્ર કાકાશ પ્રમાણ છે, કાળથી અનાદિ-અના છે, ભાવથી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ રહિત અરૂપી છે, અને ગુણથી ગતિસહાયક ગુણવાળું છે, અને સંસ્થાનથી લેખાકૃતિ તુલ્ય છે,
એ પ્રમાણે શસ્તિ -દ્રવ્ય પણ જાણવું, પરંતુ ગુણથી સ્થિતિસહાયક ગુણવાળું છે.
બાજરાતિવાચ-દ્રવ્યથી ૧ છે, ક્ષેત્રથી લોકાલોક પ્રમાણ છે, કાળથી અનાદિ-અનન્ત છે, ભાવથી વર્ણાદિ રહિત–અરૂપી છે, ગુણથી અવકાશદાન ગુણવાળે છે, અને સંસ્થાનથી ઘન (નક્કર) ગોળા સરખી આકૃતિવાળે છે.
પુરું અને પુસ્તિકા દ્રવ્યથી અનત છે, ક્ષેત્રથી સમગ્ર લોક પ્રમાણ છે. કાળથી અનાદિ-અનન્ત છે, ભાવથી વર્ણ, ગંધ, રસ, પશે અને શબ્દ સહિત રૂપી છે, ગુણથી પૂરણ-ગલન સ્વભાવવાળા (વિવિધ પરિણામવાળો) અને સંસ્થાનથી પરિમંડલાદિ કપ આકૃતિવાળે છે.
વારિસ્તા –દ્રવ્યથી અનન્ત, ક્ષેત્રથી સમગ્ર લેકપ્રમાણ, કાળથી અનાદિ-અનન્ત, ભાવથી વર્ણાદિ રહિત-અરૂપી,ગુણથી જ્ઞાન દર્શનાદિ ગુણયુક્ત છે, અને સંસ્થાનથી શરીરતુલ્ય વિવિધ આકૃતિરૂપ છે.
દ્રિવ્ય-દ્રવ્યથી અનન્ત, ક્ષેત્રથી રા દ્વીપ પ્રમાણુ, કાળથી અનાદિ અનન્ત, ભાવથી વર્ણાદિ રહિત, અરૂપી, અને ગુણથી વર્તનાદિ પર્યાય રૂપ છે. અને સંસ્થાન (સિદ્ધાતમાં નહિ કહેલું હોવાથી) છે નહિ.
બંગડી જેવું ગોળ, થાળી જેવું ગોળ, ત્રણ ખૂણાવાળું, ચાર ખૂણેવાળું, લાંબું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org