________________
૫૦.
નવતત્વપ્રકરણ સાથે હાથ દઈને અને બે પગ પહેળા કરીને ઉભા રહેલ) પુરુષાકાર સરખે છે, અને શેષ રહેલે આકાશ તે જોવાવા પિલા ગોળા સરખા આકારવાળો છે અલકમાં કેવળ એક આકાશ દ્રવ્ય જ છે. અને કાકાશમાં સર્વે દ્રવ્ય છે, કાકાશમાં ધર્માઅને અધર્મા, હેવાથી જીવે અને પુદ્દગલે છુટથી ગમનાગમન કરે છે, પરંતુ અલકમાં તે ઈન્દ્ર સરખા સમર્થ દેવે પણ પિતાના હાથ-પગને એક અંશ માત્ર પણ પ્રવેશ કરાવી શકે નહિ, તેનું કારણ એજ કે ધર્મા, અધર્માત્યાં નથી. અને તે કારણથી જ સિદ્ધ પરમાત્માઓ પણ લેકના અગ્રભાગે જઈ અટકી જાય છે. (વળી ધર્માસ્તિત્વ અધર્મા – કાકાશ-અને ૧ જીવ ચારના અસખ્ય અસંખ્ય પ્રદેશ છે, તે તુલ્ય સંખ્યાવાળા છે, કેઈમાં ૧ પ્રદેશ હીનાધિક નથી.)
તથા પ્રતિસમય પૂરણ (મળવું) ગલન (વિખરવું) સ્વભાવ વાળો પદાર્થ તે પુરું કહેવાય. કારણ કે- +સ્કંધ હોય તે તેમાં પ્રતિસમય નવા પરમાણુઓ આવવાથી ધૂળ ધર્મવાળે, અને પ્રતિ સમય પૂર્વબદ્ધ પરમાણુઓ વિખરવાથી જન ધર્મવાળે છે. કદાચ કઈ સ્કંધમાં અમુક કાળ સુધી તેમ ન થાય તે પણ પ્રતિસમય વિવક્ષિત વર્ણ, ગંધ, રસ, સ્પર્શના ૨૦ ભેદમાંથી કઇ પણ એક નવા ભેદનું પૂરાવું અને પૂર્વ ભેદનું વિખરાવું તે અવશ્ય હોય છે જ, માટે એ પુરું કહેવાય છે. એ પુદ્ગલ વાસ્તવિક રીતે તે પરમાણુ રૂપ છે, પરંતુ તેના વિકાર રૂપે સંખ્યપ્રદેશી અસંખ્યપ્રદેશ અને અનન્તપ્રદેશી સ્કંધ પણ બને છે, માટે સ્કછે વિભાવધર્મવાળા અને પરમાણુ સ્વાભાવિક છે. તે દરેક ભેદવાળા અનન્ત સ્કંધ પ્રાયઃ જગમાં સદાકાળ વિદ્યમાન છે, અને પરમાણુઓ પણ અનન્ત વિદ્યમાન છે.
તથા વાઢ તે વર્તમાન એક સમયરૂપ છે, અને તે નિશ્ચચથી વર્તના લક્ષણવાળે છે, તથા વ્યવહારથી ભૂત ભવિષ્ય રૂપ
x स्कन्दन्ते-शुष्यन्ति पुद्गलविचटनेन, धीयन्ते-पुद्गलचटनेनेति રઘા એટલે સ્કન્ધ શબ્દમાં જ અને ઘ એ બે અક્ષર–પદ છે, તેમાં ર8 એટલે સરકારે અર્થાત પુદ્ગલેના વિખરવાથી શેવાય અને એટલે બીજો અર્થાત પુગલે મળવા વડે પોષાય, તે સ્કન્ધ શબ્દની નિયુકિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org