________________
૨ અજીવતત્વ (પાંચ અજી અને તેના સ્વભાવ) ૪૯ સ્વભાવવાળે આ જગમાં એક ધર્માણિતશાય નામને અરૂપી પદાર્થ ૧૪ રાજલક જેવડ માટે છે, અસંખ્ય પ્રદેશ યુક્ત છે, અને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ રહિત છે.
તથા વટેમાર્ગુને-મુસાફરને વિશ્રામ કરવામાં જેમ વૃક્ષાદિકની છાયા અપેક્ષા કારણ છે, જળમાં તરતા મત્યને સ્થિર રહેવામાં અપેક્ષા કારણ જેમ હીપ-બેટ છે, તેમ ગતિ પરિણામે પરિણત થયેલા ને તથા પુદ્ગલને સ્થિર રહેવામાં અપેક્ષા કારણરૂપ ધર્માસ્તિવ નામને એક અરૂપી પદાર્થ ૧૪ રાજલક જેવડો મટે છે, અસંખ્ય પ્રદેશ છે, અને વર્ણ, ગંધ રસ, સ્પર્શ અને શબ્દ રહિત છે.
અહિં સ્થિર રહેલા–જીવ પુદ્ગલને ગતિ કરવામાં ધર્માસ્તિકાયની પ્રેરણા (એટલે ગતિમાન ન થતું હોય તે પણ ગતિમાન બલાત્કારે કરે તેમ) નથી, તેમજ ગતિ કરતા જીવ-પુદ્ગલને સ્થિર કરવામાં અધર્માસ્તિકાયની પ્રેરણું નથી, પરંતુ જીવ–પુદ્ગલ જ્યારે જ્યારે પિતાના સ્વભાવે ગતિમાન વા સ્થિતિમાન થાય ત્યારે ત્યારે એ બે દ્રવ્ય કેવળ ઉપકારી કારણ રૂપેજ સહાયક હોય છે.
ભાષા ઉચ્છવાસ, મન ઈત્યાદિ પુદ્ગલેનું ગ્રહણ, વિસર્જન તથા કાયયોગ આદિ ચલક્રિયાઓ ધર્માસ્તિકાય વિના ન થાય, અર્થાત્ સર્વ ચલક્રિયાઓ ધર્માસ્તિકાયને ઉપકાર છે, અને બેસવામાં, ઉભા રહેવામાં, ચિત્તની સ્થિરતામાં ઇત્યાદિ દરેક સ્થિર ક્રિયાઓમાં અધર્માસ્તિકાયને ઉપકાર છે.
તથા લેક અને અલેકમાં પણ સર્વત્ર વ્યાપ્ત, વર્ણ –ગંધ-રસસ્પર્શ-શબ્દ રહિત, અરૂપી, અનન્ત પ્રદેશી, અને નક્કર ગોળ સરખા આકારવાળા આ જગતુમાં શાસ્તવ નામને પણ પદાર્થ છે, આ આકાશ દ્રવ્યને ગુણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, છે અને પુદ્ગલોને અવકાશ-જગ્યા આપવાનું છે. એક સ્થાને સ્થિર રહેનારને તેમજ અન્ય સ્થાને ગમન કરનારને પણ આ દ્રવ્ય અવકાશ આપે છે. આ દ્રવ્યના સૌશાશ્વારા અને અઢોવાજારા એમ બે ભેદ છે. ત્યાં જેટલા આકાશમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બે દ્રવ્ય વ્યાપ્ત થયેલ હોય તેટલા આકાશનું નામ ઢોવિજ્ઞ છે, તે વૈશાખ સંસ્થાને સંસ્થિત (એટલે કે બે નવ ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org