________________
૪૬
નવતત્ત્વ પ્રકરણસાથઃ
પુનઃ ધ જ કહેવાય છે, અને અપેક્ષાએ દેશ પણ કહેવાય, પરન્તુ વિશેષથી તે સ્કધ જ કહેવાય છે, અને સ્કધથી છુટા પડેલા પ્રદેશ પરમાણુ, ગણાય છે.
(એ પ્રમાણે ધર્માસ્તિકાયના સ્કંધ સપૂર્ણ` ૧૪ રાજલેાક પ્રમાણુ છે, દેશ તેનાથી કંઈક ન્યૂન તે યાવત્ દ્વિપ્રદેશ પર્યન્ત અને એકેક પ્રદેશરૂપ તે પ્રદેશ. એ રીતે અધર્માસ્તિકાયના સ્કંધ, દેશ, અને પ્રદેશ રૂપ ત્રણ-ત્રણ ભેદ પાતપેાતાના સ્કધમાં છે, અને પરમાણુ તે કેવળ પુદ્ગલ દ્રવ્યને છુટા જ હોય છે.)
પ્રશ્ન :-—-ધર્માસ્તિકાયાદિ દ્રવ્યમાં પરમાણુ રૂપ ચેાથેા ભેદ કેમ ન હેાય ?
ઉત્તર :ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અને જીવાસ્તિકાય એ ચાર દ્રબ્યુના યથાસભવ અસખ્ય અને અનત પ્રદેશવાળા સ્કંધમાંથી એક પણ પ્રદેશ કાઈ કાળે છુટા પડયા નથી, છુટ પડતા નથી, અને પડશે પણ નહિ. એવા શાશ્વત સબંધવાળા એ ચાર ક! હાવાથી એ ચાર દ્રવ્યમાં પરમાણુરૂપ ચેાથેા ભેદ નથી. પરન્તુ પુદ્ગલ દ્રવ્યના તેા અનન્ત પરમાણુએ જગતમાં છુટા પડેલા છે અને પડે છે, માટે પુદ્ગલમાં પરમાણુ રૂપ ચેાથેા ભેદ હોય છે. પ્રશ્ન :-જો એ પ્રમાણે ચાર દ્રવ્યેાના ધેામાંથી એક પ્રદેશ જેટલા વિભાગ પણ છુટા પડી શકતા નથી, તો કેવળ સ્કંધરૂપ એક જ ભેદ કહેવા ચેાગ્ય છે, પરન્તુ સ્ક ંધ, દેશ અને પ્રદેશ રૂપ ત્રણ ભેદ કેવી રીતે હાય ?
ઉત્તર ઃ- એ ચાર સ્કધામાં પુદ્ગલ પરમાણુ જેવડા સખ્ય અને અનન્ત સૂક્ષ્મ અંશાનું અસ્તિત્વ સમજવાને (એ અખંડ પિઝાના ક્ષેત્રવિભાગ જણાવવાને) માટે એ ૩ ભેદ અતિ ઉપયાગી છે. દેશ પ્રદેશની કલ્પના તા ધમાં સ્વાભાવિક છે, માટે શાશ્વત સમ ધવાળા પિડમાં એ ૩ ભેદ ઠીક રીતે સમજી શકાય છે.
પ્રશ્ન :—પ્રદેશ માટે કે પરમાણુ માટે ?
ઉત્તર ઃ—પ્રદેશ અને પરમાણુ અન્ને એક સરખા કદના જ હોય છે, કેઈ પણ નાના-મોટા ન હાય, પરન્તુ 'ધ સાથે પ્રતિબદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org