________________
જીવતત્ત્વ ( કયા જીવને કેટલા પ્રાણ હાય)
૪૧
તથા નાસિકાવાળા જીવને તે મન્ને પ્રકારના શ્ર્વાસાજૂવાસ હાય છે. આ શ્વાસોચ્છવાસ ચાલુ હાય છે, ત્યારે જીવ છે, જીવે છે.’” એમ જણાય છે. માટે એ જીવના બાહ્ય લક્ષણ રૂપ દ્રવ્ય પ્રાણ છે.
આયુષ્યપ્રાળ-આયુષ્ય કર્મનાં પુદ્ગલા તે દ્રવ્ય આયુષ્ય અને તે પુદ્ગલા વડે જીવ જેટલા કાળ સુધી નિયત (અમુક) ભવમાં ટકી શકે તેટલા કાળનું નામ જાહ આયુષ્ટ છે. જીવને જીવવામાં એ આયુષ્ય ક નાં પુદ્ગલો જ (આયુષ્યના ઉદય જ) મૂળ-મુખ્ય કારણરૂપ છે, આયુષ્યનાં પુદ્ગલે! સમાપ્ત થયે આહારદિ અનેક સાધના વડે પણુ જીવ જીવી શકતા નથી. એ બે પ્રકારના આયુષ્યમાં જીવને દ્રવ્ય આયુષ્ય તે અવશ્ય પૂર્ણ કરવું જ પડે છે અને કાળ આયુષ્ય તે પૂર્ણ કરે અથવા ન કરે. કારણ કે—એ દ્રવ્ય આયુષ્ય જો અનવવસનીય (એટલે-કેાઈ પણ ઉપાયે દ્રવ્ય આયુષ્ય શીઘ્ર ક્ષય ન પામે એવુ) હેાય, તે સ પૂર્ણ કાળે મરણ પામે, અને જો અપવત્તનીય (શસ્ત્રાદિકના આઘાત વગેરેથી દ્રબ્ય આયુષ્ય શીઘ્ર ક્ષય પામવાના સ્વભાવવાળુ) હોય, તે અપૂર્ણ કાળે પણુ મરણ પામે, પરંતુ દ્રબ્યાયુષ્ય તા સ`પૂર્ણ કરીને જ મરણ પામે છે. કયા જીવને કેટલા પ્રાણ હોય ?
સન્દ્રિય જીવાને સ્પર્શનેન્દ્રિય, કાયખળ, શ્વાસેાાસ અને આયુષ્ય એ ૪ પ્રાણ હોય છે. ટ્રૉન્દ્રિય જીવાને રસનેન્દ્રિય તથા વચનખળ અધિક હાવાથી ૬ પ્રાણ હોય છે. ૉન્દ્રિય ને ઘ્રાણેન્દ્રિય અધિક હાવાથી છ પ્રાણ હાય છે, ચતુરિન્દ્રિયને ચક્ષુરિન્દ્રિય અધિક હાવાર્થી ૮ પ્રાણ, અસંજ્ઞિપ'ચેન્દ્રિયને શ્રોત્રેન્દ્રિય અધિક હોવાથી હું પ્રાણ અને સજ્ઞિપ ંચેન્દ્રિયને મનઃ પ્રાણુ અધિક હાવાથી ૧૦ પ્રાણ હાય છે.
I
અપર્યાપ્તા જીવાને (લબ્ધિ અપર્યાપ્તા જીવાને) ઉત્કૃષ્ટથી છ પ્રાણ હાય છે, અને જઘન્યથી ૩ પ્રાણુ હોય છે. ત્યાં અપર્યાપ્તા એકેન્દ્રિયને ૩ પ્રાણ અને અપર્યાપ્ત પચેન્દ્રિયને છ પ્રાણ હાય છે. શેષ જીવને યથાસંભવ વિચારવા, કારણ કે—અપર્યાપ્તપણામાં શ્વાસોચ્છ્વાસ, વચનબળ અને મનખળ એ ત્રણ પ્રાણ હાય નહિ, માટે સમૂમિ મનુષ્યને
× દ્રવ્ય લેાકપ્રકાશમાં ૭-૮ તથા પ્રાચીન બાલાવબેાધ અને બૃહત્સ ંગ્રહણી વૃત્તિમાં સમૂમિ મનુષ્યને ૯ પ્રાણ ઘટાવ્યા છે, પર ંતુ તેમાં અપેક્ષા ભેદ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org