________________
નવતત્ત્વપ્રકરણ સાથ
| [જ્ઞાન-વસ્તુમાં રહેલા વિશેષ ધર્મને જાણવાન આત્મા ાં રહેલી શકિત, તે જ્ઞાન. વસ્તુમાં રહેલા સામાન્ય ધર્મને જાણવાની આત્મામાં રહેલી શક્તિ તે તન અને તે બન્ને શક્તિઓનો વ્યાપાર, વપરાશ તે જ જ્ઞાનશક્તિનો વપરાશ, તે જ્ઞાન અને દર્શન શક્તિને વપરાશ, તે નાપા 1.]
તથા ચારિત્ર, તે સામાજિક-છેદપસ્થાપન-પરિહારવિશુદ્ધિ-સૂક્રમ સંપરામયથાખ્યાત-દેશવિરતિ અને અવિરતિ એ સાત પ્રકારે છે. એ ચારિત્ર માવથી-હિંસાદિક અશુભ પરિણામથી નિવૃત્ત (વિરક્ત) થવા રૂપ છે, અને વ્યર્થ-વ્યવહારથી અશુભ કિયાના નિરોધ (ત્યાગ) રૂપ છે, એ સાત ચારિત્રમાંનું કેઈપણ ચારિત્ર હીન વા અધિક પ્રમાણમાં દરેક જીવ માત્રને હોય છે જ, અને જીવ સિવાય બીજા કેઈ દ્રવ્યમાં એ હાય નહિ, માટે ચારિત્ર તે જીવનું લક્ષણ કહ્યું છે. રાઉન નિતિનેતિ વારિત્રમ્ જેના વડે અનિન્દિત (એટલે પ્રશસ્ત–શુભ) આચરણ થાય તે ચરિત્ર અથવા ચારિત્ર કહેવાય અથવા બgવિક્રમવરિતવરદ્ વા વારિત્રમ્ આઠ પ્રકારના કર્મસંચયને (કમના સંગ્રહને) ખાલી કરનાર હોવાથી ચારિત્ર કહેવાય, અથવા જર્ઘતે વચ્ચે અને નિર્ગુ રવિત્તિ ચારિત્રમ્ જેના વડે (જે આચરવા વડે) મેક્ષમાં જવાય તે ચારિત્ર કહેવાય. એ ચારિત્ર ચારિત્રમોહનીયના ઉપશમથી તથા ક્ષપશમથી હીનાધિક અને ક્ષયથી સંપૂર્ણ હોય છે.
તથા તપ દ્રવ્યથી અને ભાવથી બાહ્ય તપ અને અત્યન્તર તપ તે ૬-૬ પ્રકારે એમ ૧૨ પ્રકારને તપ આગળ નિર્જરા તત્ત્વની ગાથામાં કહેવાશે. અથવા સામાન્યથી ઈચ્છાને રોધ (ઈચ્છાને ત્યાગ અથવા ઈચછાનું રોકાણ) તે નિશ્ચય તપ–ભાવ તપ છે. એ તપના ભેદો માંથી કઈ પણ ભેદવાળો તપ દરેક જીવ માત્રને હોય છે, અને તે પણ હીન વા અધિક પ્રમાણમાં હોય છે જ, અને તે જીવ દ્રવ્યમાં જ હોય છે, પરંતુ અન્ય દ્રવ્યમાં નહિ, માટે તપ એ પણ જીવનું લક્ષણ છે. તાપચાર અદાકાર' જન્મ રિ પર આઠ પ્રકારના કર્મને જે તપાવે (એટલે બાળે) તે તપ કહેવાય. અથવા તાણજો રસાવિયાતવઃ વમળિ વા અને નેતિ તપુર (રસ-અસ્થિ-મજજા-માંસ-રુધિર-મેદ–અને શુક એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org