________________
૩૪
નવતપ્રકરણ સાથે
અપર્યાપ્ત નામકર્મના ઉદયવડે જીવ લબ્ધિ અપર્યાપ્ત થાય છે. અને આ પ્રથમની ત્રણ પર્યાયિઓ પૂર્ણ કરી શકે છે, અને તેથી અથવા કચેથી પાંચમી, અથવા ૪થી, પાંચમી અને છઠ્ઠી પર્યાપ્ત અધૂરી જ રહે છે.
૨ રવિ પર્યાપ્ત જે જીવ (પિતાના મરણ પહેલાં) સ્વયે સર્વ પતિએ પૂર્ણ કરેજ, તે જીવ (પૂર્ણ કર્યા પહેલાં અથવા પછી પણ) લબ્ધિ પર્યાપ્ત કહેવાય. પૂર્વ ભવે બાંધેલા પર્યાપ્ત નામકર્મના ઉદયથીજ જીવ આ ભવમાં સ્વયેગ્ય સર્વ પર્યાદ્ધિઓ પૂર્ણ કરી શકે છે. (અર્થાત પૂર્ણ કરીને મરણ પામે છે.)
રૂ ૨ ૩ પર્યાપ્ત-ઉત્પત્તિ સ્થાને સમકાલે સ્વયેગ્ય સર્વ પર્યાપ્તિઓની રચનાને પ્રારંભ થયે છે, જ્યાં સુધી તે સમાપ્ત ન થાય ત્યાં સુધી છવ કરણ અપર્યાપ્ત કહેવાય. અહિં રખ એટલે સ્વાવ્ય ઈન્દ્રિયાદિ પર્યાપ્તિએ, તે વડે અપર્યાપ્ત (એટલે અસમાપ્ત) અર્થ હેવાથી કરણ અપર્યાપ્ત ગણાય. પૂર્વે કહેલ લબ્ધિ પર્યાપ્ત તથા લબ્ધિ-અપર્યાપ્ત એ બને જીવને કરણ અપર્યાપ્તપણું હોય છે, તેમાં-લબ્ધિ પર્યાપ્ત જીવતે પ્રથમ કરણ અપર્યાપ્ત હોઈ પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા બાદ કરણ પર્યાપ્ત થવાને છે, અને લબ્ધિ અપર્યાપ્ત જીવને તે કરણ પર્યાપ્તપણું થવાનું જ નથી. - ૪ જણ પર્યાપ્ત-ઉત્પત્તિસ્થાને સમકાળે સ્વયેગ્ય સર્વ પર્યાપ્તિઓની
૧. અહીં ષિ એટલે પૂર્વબદ્ધ પર્યાપ્ત નામકર્મ જન્ય ગ્યતા અથવા પર્યાપ્ત નામકર્મને ઉદય જાણુ. કારણ કે પર્યાપ્તને પૂવબદ્ધ પર્યાપ્ત નામકમને અને અપર્યાપ્તને પૂર્વબદ્ધ અપર્યાપ્ત નામકમને ઉદય એજ લબ્ધિરૂપ છે.
૨. એકેન્દ્રિયને ૩. વિલેન્દ્રિય તથા અસંગ્નિ પંચેન્દ્રિયને ૪. સંગ્નિ પંચેન્દ્રિયને
૫. શાસ્ત્રોમાં એ બે સ્થાને બીજો અર્થ એ પણ કહ્યો છે કે-કરણ એટલે ઈન્દ્રિય પર્યાપ્ત, તે વડે અપર્યાપ્ત-અસમાપ્ત તે જ અપર્યાપત અને ઈન્દ્રિય પર્યાપ્તિ સમાપ્ત થયા બાદ છવ વરણ પર્યાપ્ત કહેવાય, જેથી સર્વે લબ્ધિ અપર્યાપ્ત જીવ પણ કરણ પર્યાપ્ત થયા બાદ જ મરણ પામી શકે છે. આ બેમાંથી ઉપરને જ અર્થ યાદ રાખવો. કારણ કે-બે અર્થોથી અભ્યાસી વગને વિશેષ ગુંચવણ ઉભી થાય માટે જે વિશેષ પ્રસિદ્ધ અર્થ છે, તેજ કહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org