________________
૧ જીવતત્ત્વ. ( પર્યાપ્તિનું સૂક્ષ્મત્વ)
એજ(ગૃહીત)પુદ્ગલાને તથા હવેથી ગ્રહણ કરાતાં પુદ્ગલને પણુ ખલ–રસ પણે જૂદા પાડવાની શક્તિ પ્રાપ્ત થઈ, તે આહાર પર્યાપ્તિની પરિસમાપ્તિ થઈ. પરંતુ એ પ્રથમ ગૃહીત પુદ્ગલેાથી શરીર વગેરેની પણ કંઈક અશે-એક અંશે રચના થઈ છે. (પણ સ`પૂર્ણ રચના થઈ નથી), એટલે પ્રથમ સમય ગૃહીત પુદ્ગલે પ્રથમ સમયે જ કેટલાંક ખલપણે, કેટલાંક રસપણે (એટલે સાત ધાતુયેાગ્ય), કેટલાંક ઇન્દ્રિયપણે, કેટલાંક ઉચ્છુવાસ કાર્ય માં સહાયકરૂપે, કેટલાંક ભાષાકા માં સહાયકરૂપે અને કેટલાંક મનઃકાર્યમાં સહાયકરૂપે પરિણમેલાં છે, અને તેટલા અલ્પ અલ્પ પુદ્ગલેદ્વારા આત્માને તે તે કામાં કાંઈક કાંઈક અંશે શકિત પ્રાપ્ત થઈ છે. તે કારણથી સર્વે પર્યાપ્તિએ સમકાળે પ્રાર ભાય છે એમ કહેવામાં આવે છે, અને સમાપ્તિ તે અનુક્રમેજ થાય છે, તેનું કારણ પર્યાપ્તિમાને અથ વાંચવાથીજ સ્હેજે સમજાયું હશે.
- પર્યાપ્તિએ અનુક્રમે સૂક્ષ્મ-સૂક્ષ્મતર છે.
પુનઃ પર્યાપ્તિએ સમંકાળે પ્રારભાવા છતાં પણ અનુક્રમે પૂર્ણ થવાનુ કારણ એ છે કે એમાંની પહેલી આહાર પર્યાપ્તિ સ્થૂલ છે, બીજી શરીર પર્યાપ્તિ તેથી સૂક્ષ્મ છે, અને ત્રીજી પર્યાપ્તિ યાવત્ છઠ્ઠી, તેથી પણ અધિક સૂક્ષ્મ-સૂક્ષ્મ છે, અને અનુક્રમે અધિક અધિક પુદ્ગલ સમૂહ વડે તે તે પર્યાસિએની સૂક્ષ્મતા બની શકે છે, અને અધિક અધિક પુદ્ગલ સમૂહ મેળવવામાં કાળ પણ અધિક અધિકજ લાગે છે. જેમ શેર રૂઈ કાંતવાને છએ કાંતનારી સમકાળે કાંતવા માંડે તે પણ જાડું સૂત્ર કાંતનારી કાકડુ વ્હેલ પૂર્ણ કરે, અને અધિક અધિક સૂક્ષ્મ સૂત્ર કાંતનારી કોકડુ ધણા વિલંબે પૂર્ણ કરે છે, તેમ પર્યાપ્તિઓની સમાપ્તિના સંબંધૃમાં પણ જાણવુ. (ઇત્યાદિ ભાવાથ શ્રી તત્ત્વાર્થ સૂત્રની ટીા માં કહ્યો છે)
પ્રાણનું કારણ પર્યાપ્તિ વળી આ પર્યાપ્તિએ પૂર્ણ ઈન્દ્રિય પ્રાણુના અથ પ્રસગે ન્દ્રિય પણે.
Jain Education International
૩૭
થવાથી જ આગળ ( સાતોઁ ) આગળ કહેવાતી અન્વન્તર નિવૃત્તિ
For Private & Personal Use Only
www.jainelibrary.org