________________
જીવતત્વ (લબ્ધિ-અપર્યાપ્ત વગેરે ૪ ભેદ) ૩૩ થાય છે, અને દેવ નારક સંબંધિ તથા ઉત્તરક્રિય અને આહારકશરીર સંબંધિ પર્યાપ્તઓમાં–આહાર પર્યાપ્તિ પ્રથમ સમયે, શરીર પર્યાપ્તિ ત્યારબાદ અખ્તમું છું અને શેષ ચાર પર્યાપ્તિઓ અનુક્રમે એકેક સમયને અન્તરે સમાપ્ત થાય છે. વળી શ્રી ભગવતીજી આદિકમાં તે દેવને. ભાષાપર્યાપ્તિની અને મન પર્યાપ્તિની સમકાળે સમાપ્તિ થવાની અપેક્ષાએ દેવને પાંચ પર્યાપ્તિ કહી છે.
૬ પર્યાપ્તિઓ પુદગલ સ્વરૂપ છે. શ્રી તત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે પર્યાપ્તિઓ પુદ્ગલરૂપ છે, અને તે કત્તરૂપ આત્માનું કરણ (સાધન) વિશેષ છે કે જે કરણવિશેષ વડે આત્માને આહારગ્રહણદિ સામર્થ્ય ઉત્પન્ન થાય છે, અને તે કરણ જે પુદ્ગલે વડે રચાય છે, તે આત્માએ ગ્રહણ કરેલાં પુદ્ગલે કે જે તથાપ્રકારની પરિણતિવાળાં છે. તે જ પર્યાપ્તિ શબ્દ વડે કહેવાય છે. (અર્થાત તે પુદ્ગલેનું જ નામ પર્યાપ્તિ છે)”
લબ્ધિ અપર્યાપ્ત વગેરે ૪ ભેદ. પર્યાપ્તિઓ સમાપ્ત થવાના કાળને અંગે જીવના પણ પર્યાપ્ત -અપર્યાપ્ત એ બે મુખ્ય ભેદ છે, ત્યાં જે જીવ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા બાદ મરણ પામે, તે જીવ પર્યાપ્ત કહેવાય, અને નિર્ધને કરેલા મનેરની માફક જે જીવ સ્વયેગ્ય પર્યાપ્તિ પૂર્ણ કર્યા વિના મરણ પામે, તે જીવ પણ કહેવાય. એ પર્યાપ્તપણું પ્રાપ્ત થવું તે પર્યાપ્ત નામકર્મના ઉદયથી થાય છે, અને અપર્યાપ્ત નામકર્મના ઉદયથી જીવને અપર્યાપ્તપણું પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે જીવન પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે મુખ્ય ભેદ છે. પુન એ બે ભેદના અવાન્તર ભેદ પણ છે. તે સર્વ ભેદ છૂટા પાડતાં ચાર ભેદ થાય છે, તે આ પ્રમાણે
૧ દિપ પત્ત–જે જીવ સ્વયેગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ ન કરે અને મરણ પામી જાય તે લબ્ધિ અપર્યાપ્ત કહેવાય. પૂર્વ ભવમાં બાંધેલા
૧ “ સ્વયોગ્ય” એટલે ચાલુ ગાથામાં જે એકેન્દ્રિયને જ, વિલેન્દ્રિયને ૫. અસંત પંચેન્દ્રિયને ૫, તથા સંસિ પંચેન્દ્રિયને ૬ પર્યાપ્તઓ કહી છે, તે પ્રમાણે એકેન્દ્રિયને સ્વયંગ્ય પર્યાપ્તિઓ ૪, ઈત્યાદિ રીતે જાણવું. નવ ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org