________________
નવતત્ત્વપ્રકણ સા
ઉપયે-તે પજ્ઞાન, ૩ અજ્ઞાન, અને ૪દન એમ ૧૨ પ્રકારના છે તેમાં પણ જ્ઞાનના સાકાર ઉપયોગ અને ૪ પ્રકારના દનના નિરાકાર ઉપયેગ હાય છે, માટે એ સાકાર-નિરાકાર રૂપ ૧૨ ઉપયોગમાંના યથાસંભવ ઉપયેગ એક વા અધિક, તથા હીન વા વધુ પ્રમાણમાં દરેક જીવને અવશ્ય હાય છે. તેમજ જીવ સિવાયના અન્ય દ્રષ્યમાં ઉપયોગ ગુણ કેઈ શકે નહિં, માટે ઉપયેગ એ જીવતુ' લક્ષણ છે. લક્ષણ એટલે શુ ?
૨૬
પ્રશ્ન-અહિં જ્ઞાન આદિ જીવનાં ૬ લક્ષણ કહ્યાં, પરન્તુ લક્ષણ એટલે શુ ?
ઉત્તર ઃ જે ધર્મ અથવા ગુણ જે વસ્તુને કહેવાતા હોય તે વસ્તુમાં તે સર્વથા વ્યાપ્ત હાય, અને તે સિવાય અન્ય વસ્તુમાં તે ન સંભવતા હાય તે તે ધર્મ અથવા ગુણ તે વસ્તુનું લક્ષણ કહેવાય. પરન્તુ તે ધર્મ અથવા ગુણ જે તે વસ્તુમાં સર્વ વ્યાપ્ત ન હોય, અથવા તે તે વસ્તુમાં સર્વાં બ્યાસ હાવા છતાં બીજી વસ્તુમાં પણ અલ્પ’શે યા સર્વાશે. ન્યાસ હાય, તે તે ધમ વા ગુણ તે વસ્તુનું લક્ષણ ન ગણાય. જેમકે ગાયનું લક્ષણ સાસ્તા (ગળાની ગાડી) છે. તે દરેક ગાય માત્રને સદાકાળ હાય છે, પરન્તુ કાઈ ગાયમાં ન હોય એમ નથી. તેમજ એ સાસ્ના લે*સ આદિ પશુએને નથી. માટે સાસ્ના એ ગાયનું લક્ષણ છે. પરંતુ શ’મિત્વ (શિંગડાવાળાપણુ) એ ગાયનુ લક્ષણ નથી. કારણ કે શિ’ગડાં જો કે સ` ગાયને સદાકાળ છે, તા પણ ગાયને જ હોય છે, તેમ નથી, ભેસ આદિકને પણ હાય છે તેમજ કપિલ વધુ (એક જાતના લાલ ર'ગ) એ પણ ગાયનું લક્ષણ નથી, કારણ કે સ` ગાયા કપિલ વણુ વાળી હાતી નથી. માટે અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અને અસ ́ભવ એ ૩ દેષ રહિત હાય, તે લક્ષણ કહેવાય. અવ્યાપ્તિ એટલે અમુક ભાગમાં વ્યાપ્ત હાય પણ સર્વોમાં વ્યાપ્ત ન હાય. અતિપત્તિ એટલે સમાં વ્યાપ્ત હાવા છતાં તે સિવાય અન્ય પદાર્થમાં પણ વ્યાપ્ત હાય, અને બાંમન એટલે જેમ ગાયનું લક્ષણ એક શવત્ત્વ (એક ખુરીવાળા પણુ) એ હાઇ શકે જ નહિ, કારણ કે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org