________________
જીવતવ (છ પર્યાતિ)
૨
વિશેષાર્થ : ત્તિ –એટલે સંસારી જીવને શરીરધારી તરીકે જીવવાની જીવનશક્તિ તે પર્યાપ્તિ, જે કે-કેઈપણ જાતિનું શરીર ધારણ કરીને જીવવાની આત્મામાં શક્તિ છે. પરંતુ એ શક્તિ પુદ્ગલ-પરમાણુઓની મદદ વિના પ્રગટ થતી નથી. અર્થાત્ જે પુદ્ગલ-પરમાણુઓની મદદ ન હોય, તે આત્માની શરીરમાં જીવવાની શક્તિ પ્રગટ ન થાય, એટલે કે તે શરીરધારી તરીકે જીવી ન શકે. આ ઉપરથી એ વ્યાખ્યા થાય છે કે –
પુદ્ગલ પરમાણુઓના સમૂહના નિમિત્તથી આત્મામાંથી પ્રગટ થયેલી અને શરીરધારીપણે જીવવા માટેના ઉપયોગી પુગલેને પરિગુમાવવાનું કામ કરનારી આત્માની અમુક જાતની (શરીર ધારણ કરી જીવવાની) જીવનશક્તિ, તે પર્યાપ્તિ .
આહાર વિના શરીર બંધાય નહીં, શરીર ધારણ કર્યા વિના જીવ કેઈપણ રીતે સંસારીપણે જીવી શકે નહીં. તેથી ઇન્દ્રિયે બાંધવી પડે, પાછુવાસ વિના શરીરઘારી જીવ જીવી શકે નહી. તથા વધારે શક્તિવાળા જીવને બોલવાની અને વિચારવાની શક્તિની જરૂર પડે છે. કે જેને લીધે તે બોલી શકે છે અને વિચારી શકે છે.
માટે બધા સંસારી જીની અપેક્ષાએ--આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન એ છ પર્યાપ્તઓ હોય છે. એ છથી વધારે જીવનશક્તિ સંભવતીજ નથી.
પિતાને યોગ્ય પર્યાયિઓ પૂરી કરે તે જીવનું નામ પર્યાપ્ત જીવ અને પિતાને ગ્ય પર્યાપ્તિએ પૂરી કર્યા વિના મરે, તે અપર્યાપ્ત જીવ.
અપર્યાપ્તપણું અપાવનાર કર્મ તે અપર્યાપ્ત નામકર્મ. અને પર્યાપ્તપણું અપાવનાર કર્મ તે પર્યાપ્ત નામકર્મ.
પર્યાપિની ઉપર પ્રમાણે વ્યાખ્યા સમજ્યા પછી તેના કાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org