________________
નવતત્વ પીઠિકા જયણાયુક્ત ને પાપકર્મને અનુબંધ નહિં કરનારી જે દેખીતી સાવઘક્રિયા-પાકિયા તે વ્યTY, પાપકર્મને અનુબન્ધ કરનારી ક્રિયા તે માવપS.
૫ શુભ અથવા અશુભ બને પ્રકારના કર્મ પુદ્ગલેનું આવવું– ગ્રહણ કરવું તે કૂચ શ્રવ, અને તે બંને પ્રકારના કમને ગ્રહણ કરવામાં કારણભૂત જીવને જે શુભ અથવા અશુભ અધ્યવસાય તે માવાશવ.
૬ શુભ અથવા અશુભ કર્મનું રેકવું (એટલે ગ્રહણ ન કરવું) તે ડ્રવ્યમાંવર, અથવા સંવરના પરિણામ રહિત સંવરની કિયા અનુઠાનમાં વર્તવું તે વ્યસંવર, અને શુભાશુભ કર્મને રોકવામાં કારણરૂપ જીવને જે અધ્યવસાય તે મારાંવર, અથવા સંવરને અધ્યવસાય યુક્ત સંવરની કિયા તે પણ માવસંવર..
૭ શુભ અથવા અશુભ કર્મોને દેશથી જે ક્ષય થ તે દ્રવ્ય નિર્વા, અથવા સમ્યક્ત્વ રહિત અજ્ઞાન પરિણામવાળી જે નિર્જરા તે કૂવ્યનિન્ના, અથવા સમ્યક્ પરિણામ રહિત તપશ્ચર્યા વગેરે તે
નિર્જન, અને કર્મોના દેશક્ષયમાં કારણરૂપ જે આત્માને અધ્યવસાય તે મર્યાનિરા, અથવા નિર્જરાના સમ્યક્રપરિણામયુક્ત જે તપશ્ચર્યાદિ ક્રિયાઓ તે પણ માનિતા છે, અહિં અજ્ઞાન તપસ્વીએની અજ્ઞાન કષ્ટવાળી જે નિર્જરા તે ગામનર્જરા કહેવાય તે દ્રવ્યનિજજર છે. તેમજ વનસ્પતિઓ વગેરે જે ટાઢ, તાપ આદિ કષ્ટ સહન કરે છે, એ પણ સર્વ અકામ નિજર છે. અને સમ્યગદષ્ટિવંત જીવે અથવા દેશવિરત અને સર્વવિરત મુનિ મહાત્માઓ જેમણે સર્વોક્ત પદાર્થોના ભાવ જાણ્યા છે, અને તેથી જેમનાં વિવેકચક્ષુ જાગ્રત થયાં છે, તેવા જીની જે નિર્જરા તે, અથવા તેઓની તપશ્ચર્યાદિ ક્રિયાઓ તે સામનિર્જરા છે, અને તે અનુક્રમે મોક્ષપ્રાપ્તિવાળી હોવાથી માવનિષ્કા ગણાય.
૮ આત્મા સાથે કર્મ પુદ્ગલેને જે સંબંધ થવે તેzવ્યવન્ય, અને તે દ્રવ્યબંધના કારણરૂપ આત્માને જે અધ્યવસાય તે માન્ય કહેવાય.
અહિં રાગ દ્વેષ, મમત્વ, ક્રોધ, માન, માયા, લેભ ઈત્યાદિ સર્વ મળ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org