________________
જીવતત્ત્વ (જીવના ભેદ)
૧૭ અહિં એકવિધ દ્વિવિધ ઈત્યાદિ ૬ જ્ઞાતિ છે, અને તેના ત્રસ, સ્થાવર ઈત્યાદિ અવાક્તર ભેદે તે પ્રકાર છે તે પણ સામાન્યથી જુદી જુદી રીતે ૬ પ્રકારના જીવે છે એમ કહી શકાય. કારણકે અહિં જાતિ શબ્દ પણ પ્રકારવાચક ગણી શકાય છે.
સંસારી જીના ૧૪ ભેદે एगि दिय सुहुमियरा, सनियरपणिदिया य सबितिचउ । अपज्जचा, पज्जत्ता, कमेण चउदस जियट्ठाणा ॥४॥
સંસ્કૃત અનુવાદ एकेन्द्रियाः सूक्ष्मेतराः, संज्ञीतरपञ्चेन्द्रियाश्च सद्वित्रिचतुः । अपर्याप्ताः पर्याप्ताः क्रमेण चतुर्दश जीवस्थानानि ॥ ४ ॥
શબ્દાર્થ: વિચ-એકેન્દ્રિય જીવો
વિ-દ્વાદ્રિય મુદુમ-સૂમ
રિ-ત્રીન્દ્રિય રુચ–બીજા એટલે બાદર
–ચતુરિન્દ્રિય સ–સંક્ષિ
અપના-અપર્યાપ્તા રૂ-બીજા એટલે અસંક્ષિ પષ-પર્યાપ્તા નિરિયા-પંચેન્દ્રિય
વન-અનુક્રમે ર–અને, તથા
જા-ચદ –સહિત
નિશાળ-જવસ્થાને (જીવના ભેદ)
અન્વય સહિત પદચ્છેદ मुहुमियरा एगिदिय, य सबि-ति चउ सन्नियरपणिदिया કાત્તા કાત્તા, ને ર૩ર નિકાળા | ક
ગાથાર્થ સૂફમ અને ઈતર એટલે બાદર એકેન્દ્રિય, અને બેઇન્દ્રિય, તેઈદ્રિય, ચઉરિંદ્રિય સાથે સંજ્ઞી અને ઈતર એટલે અસંજ્ઞી પંચેન્દ્રિય (અને તે બધા) અનુક્રમે પર્યાપ્તા અને અપર્યાપ્તા (એમ) ચૌદ જીવના સ્થાનકે (ભેદો) છે. નવે. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org