________________
નવતત્ત્વપ્રકરણ સાથ :
અર્થાત્ આ જગતમાં જે કાંઈ જુદા-જુદા પદાર્થો દેખાય છે, અને દરેક પ્રાણી જે રીતે જીવે છે, તથા જે રીતે જીવવુ જોઇએ, એ દરેકના મૂળ પદ્યાર્થી-તે તત્ત્વ કહેવાય છે.
४
દાખલા તરીકે –આપણે જેટલા જીવતા જીવા જોઈએ છીએ, તે બધાનું મૂળ-જીવ તત્ત્વ છે, તેજ પ્રમાણે ઘડા, માટી, ઇઇંટ વગેરે જેટલી જડ વસ્તુએ જોઈએ છીએ, તે બધાનુ` મૂળ અજીવતત્ત્વ છે.
નવ તત્ત્વાના—સામાન્ય અર્થ, દ્રવ્ય તથા ભાવથી તેનું સ્વરૂપ હેય, જ્ઞેય અને ઉપાદેય વિભાગો, જુદી જુદી રીતે સંખ્યા, જીવ અને અજીત્ર વિભાગ, રૂપી અને અરૂપી વિભાગ, વગે૨ે સમજાવવાને નીચે પ્રમાણે તેના વિશેષ અથ ખતાબ્યા છે.
૯. તત્ત્વાના સામાન્ય અ
૧. નીતિ-પ્રાળાનું ધારચીતિ ઝીવઃ એટલે જે જીવે, અર્થાત પ્રાણાને ધારણ કરે તે ઝીવ કહેવાય, અને લેકમાં તે મુખ્ય તત્ત્વછે. તેથી જીવ એ તત્ત્વને નીવતત્ત્વ કહેવાય. પ્રાણાનું સ્વરૂપ આ પ્રકરણની જ પાંચમી તથા સાતમી ગાથામાં ભાવથી અને દ્રવ્યથી કહેશે, માટે તેવા ભાવપ્રાણાને અથવા દ્રવ્યપ્રાણાને જે ધારણ કરે તે ઝીવ કહેવાય, અર્થાત્ જ્ઞાન, દર્શીન આદિ ભાવપ્રાણવંત અથવા ઇન્દ્રિય આદિ દ્રવ્યપ્રાણવંત હાય, તે ગૌત્ર કહેવાય.
એ જીવ વ્યવહાર નચે કરી શુભાશુભ કર્મોના કર્તા (કરનાર), શુભાશુભ કર્મોના હર્તો (નાશ કરનાર), તથા શુભાશુભ કર્મોને ભક્તા (ભાગવનાર) છે. કહ્યું પણ છે કે—
यः कर्त्ता कर्मभेदानां भोक्ता कर्मफलस्य च । संर्त्ता परिनिर्वाता, स ह्यात्मा नान्यलक्षणः ||
( અર્થ :-જે કર્મોના ભેદોના (એટલે ૧૫૮ પ્રકારના કાના) કાં (ઉપાર્જન કરનાર ) અથવા ખાંધનાર છે, (એવા બાંધેલા) તે કર્માંના ફળના ભાગવનાર છે, તથા તે કર્માંના ફળને અનુસરીને ચારે ગતિમાં સ`સરનાર ( ભ્રમણ કરનાર) છે, તેમજ તે સકરૂપી
અગ્નિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org