________________
પ્રવચન-૧
મહત્વની વાત છે. તી કર પરમાત્મા મહાવીરદેવે જે શ્રુતજ્ઞાનની ગંગા વહાવી, તે પવિત્ર જ્ઞાનગગામાંથી ઘેાડાક બિંદુએ લઇ લીધાં અને આ ગ્રન્થ તૈયાર થઈ ગયા !
: ૧૧
શ્રુતસમુદ્ર અગાધ છે. દુર્ગંધ છે. એછી બુદ્ધિવાળા આ સમુદ્રમાં કૂદી નથી શકતા અને તેમાંથી માતી મેળવી શકતા નથી, ‘નય’ ‘નિક્ષેપ' ‘ભંગ’ ગમ' પય’‘હેતુ' વગેરે એવા ગહન અને ગંભીર વિષય છે કે સામાન્ય બુદ્ધિવાળાની સમજમાં જ ન આવે. તમે સમજો છે? નય કાને કહે છે? દ્રવ્ય-ગુણ-પર્યાય કાને કહે છે? કહી શકશે। આ બધા અંગે ? સમજવાની બુદ્ધિ નથી અને સમજવા માટે જોઈએ તેવી તમન્ના પણ નથી. પણ ચિંતા નહિ. તત્ત્વમાં ન સમજી શકે તે। હરકત નહિ પરંતુ આચારમા તે સમજી શકે ને! એ સમજવાની તેા તમન્ના રાખેા કે નહિ ? રાખા. એ જ રાખા.
મા
બિદુમાં સિન્ધુ
ધર્મખિન્દુ' ગ્રન્થ આચારમને ગ્રન્થ છે. માનવ જીવન ક્રમશઃ કેવી રીતે ઉન્નત અને પવિત્ર બનાવવું તેનુ ક્રમબદ્ધ માદર્શન આ ગ્રન્થમાં બતાવાયુ છે. ગ્રંથકારે શ્રુતસાગરમાંથી ગહન તત્વા લઈને તેને સરળ અને સુગમ સૂત્રામાં ઘાટ આપીને આ ગ્રન્થની રચના કરી છે. શ્રુતસાગરની અપેક્ષાએ આ ગ્રન્થમાં ધ તત્વાના થાડાક બિંદુઓ જ છે, પરંતુ આપણા માટે તે આ ગ્રન્થ એક માટે મહાસાગર છે ! ગ્રન્થકારે બિંદુમાં સિંધુ સમાન્યે છે. ગાગરમાં સાગર ભર્યું છે. પાણીના ખૂંદ હાય છેને! એવા છે આ ધર્મતત્ત્વના ખૂંદ !
દ્વાદશાંગી'માં ૧૪ પૂર્વેના સમાવેશ છે, અમાપ અને અગાધ જ્ઞાન સાગર છે આ દ્વાદશાંગી ! સમુદ્રમંથન ધા નથી કરી શકતા પરંતુ એવા સાહસિક હાય છે જે સાગરમાં ડૂખી મારે છે અને ઠેઠ તેના તળિયે પહેાચીને ત્યાંથી રત્ના લઇ આવે છે. જ્ઞાનને પ