Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्पसूत्रे ॥१६॥
सम्पति वक्रजडदृष्टान्तद्वयमुच्यते-तत्र प्रथमो दृष्टान्तः-भगवतो महावीरस्य शासने कश्चित् साधुरावश्यककार्यवशाद बहिर्गतो मार्ग नृत्यन्तं नटं दृष्ट्वा तन्नृत्यदिदृक्षया तत्र स्थितः कालातिपातेन वसतौ समागतः। कालातिपातकारणं विज्ञाय गुरुः प्रोक्तवान्-सौम्य ! साधूनां नटनृत्यदर्शनं न कल्पते । एवमुक्त्वा गुरुणा प्रायश्चित्तं दत्तम् ।
अथान्यदा स नटीनृत्यं दृष्ट्या कालमतिक्रम्य समागतः गुरुणा कालातिक्रमणे कारणं पृष्टो न यथावदुत्तरं ददौ । तदा संज्ञातकालातिक्रमकारणेन गुरुणा बहुशस्तजितेन तेन वास्तविकं कारणं प्रकाशितम्। अथ तं
कल्पमञ्जरी
टीका
आगे चक्र-जड शिष्योंके दो उदाहरण दिखलाये जाते हैं। प्रथम दृष्टान्त
भगवान महावीर के शासन का कोई साधु आवश्यक कार्यसे बाहर गया। मार्ग में नाचते नट को देखकर उसका नृत्य देखने की इच्छा से वहीं खडा हो गया, देरी से उपाश्रय में पहुंचा।
देरीका कारण जानकर गुरूने कहा-'सौम्य ! साधुओंको नट-नृत्य नहीं देखना चाहिये-ऐसा कह कर शिष्य को प्रायश्चित्त देकर शुद्ध किया।
दूसरी बार वही साधु नटीका नृत्य देखकर विलम्ब से लौटा। गुरु ने विलम्ब का कारण पूछा तो उसने ठीक-ठीक उत्तर नहीं दिया। गुरु को विलम्ब का कारण ज्ञात हो गया। जब उन्होंने कठिन वचनों से शिक्षा दी तो उसने असली कारण प्रगट किया। तब गुरुने उसकी भर्त्सना करके कहा-'अरे
હવે વક્રતા અને જડતા કેવી હોય તેના બે ઉદાહરણ બતાવવામાં આવે છે–પ્રથમ દૃષ્ટાંત–
ભગવાન મહાવીરના શાસનતલેના કેઇ એક મુનિ બહાર ગયા. માર્ગમાં નાચતાં “નટ” નું નૃત્ય જોઈ તેનું મન વિહુવલતાને પામ્યું ને “મન” વશ નહિ રહેવાને લીધે તે દશ્ય જોવામાં એનપ્રેત થઈ ગયો. આને લીધે ડું થતા ઝટ ઝટ ઉપાશ્રયે પહોંચી ગયે. ગુરૂજી વિચક્ષણ હેઈ વિલંબનું કારણ જાણી ગયા. ઠપકે નહિ આપતાં આવા દો સાધુથી તેમ જ આત્મભાવનાએ પહોંચેલી વ્યકિતથી જોવાય નહિ ' એમ ઉપદેશ આપી વિશુદ્ધ કર્યો,
અન્ય પ્રસંગે વળી “નટી” ને નાચ જોવામાં મશગુલ થતાં સ્વસ્થાનકે વખતસર પહોંચી શકે નહિ. ગુરૂના સમજવામાં આ વાત જ્યારે આવી ત્યારે શિષ્યને ભત્સના કરી “નટી” દશ્ય તીવ્ર વિકાર ભાવ ઉત્પન્ન
પ્રથમ
શ્રી કલ્પ સૂત્ર: ૦૧