Book Title: Jivdaya Prakaranam
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 14
________________ जीवदयाप्रकरणम् सव्वसंसयच्छेई । पुच्छसु व जं न जाणसि, जेण व ते पच्चओ होज्जा - इति (विशेषावश्यकभाष्ये २०५८) । तमेव विशेषयति - भविकजनकुमुदपूर्णिमेन्दुम् - अपुनर्बन्धकादि - शुभानुबन्धिपुण्यपवित्रलोककुवलयपूर्णमासीचन्द्रमसम्, तद्वत्तदामोदप्रकर्षप्रदत्वात् । पुनस्तमेव विशेषयति - कामगजेन्द्रमृगेन्द्रम्विषमशरस्तम्बेरमपञ्चाननम्, तद्घटाविघाटनविचक्षणत्वात् । पुनस्तमेव विशेषयति - जगज्जीवहितम् - विश्वविश्वसत्त्व - कल्याणैककन्दम्, तमन्तरेण तत्प्रसूत्यसम्भवात्, एवंविधं जिनम् સંશયોને છેદી નાખું છું. તું જે ન જાણતો હોય તે પૂછ, અથવા તો જેનાથી તેને વિશ્વાસ બેસે તે પૂછ.” (વિશેષાવશ્યક ભાષ્ય ૨૦૫૮) – . તેમને જ વિશેષિત કરે છે - ભવિકજનકુમુદપૂનમચંદ્ર. અપુનબંધક વગેરે શુભાનુબંધી પુણ્યથી પવિત્ર જીવો છે. તે જીવો કુવલય - રાત્રિવિકાસી કમળ સમાન છે. તેમનો વિકાસ કરવામાં જેઓ પૂનમના ચંદ્ર સમાન છે. ફરી તેમને જ વિશેષિત કરે છે – કામગજેન્દ્રમૃગેન્દ્ર. કામવાસના એ ગજરાજ જેવી છે. તેને પરાજિત કરવામાં જેઓ સિંહ સમાન છે. કારણ કે તેઓ તે ગજરાજની શ્રેણિને પણ હત-પ્રહત કરવામાં નિપુણ છે. ફરી તેમને જ વિશેષિત કરે છે - જગજીવહિત - સમગ્ર જીવોના કલ્યાણના મૂળ સમાન. કારણ કે તેમના

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136