________________
९६
जीवदयाप्रकरणम्
SSङका कार्या, द्वयोरप्यनाद्यनन्त्वात्, अतः परिहृत्य पापं प्रेत्यहितयोनिः परिपालनीया प्राणिदया, एतदेवाह
कालो अणाइणिहणो जीवो दव्वगुणेहिं अविणासी । તા મા છીણ પારં નળ ! નીવયાનુયા દોઢ ૦૨ા
किञ्च
પ્રસિદ્ધ છે, માટે પરલોકગામી આત્મા માનવો જ જોઈએ. આ વાત અન્યત્ર વિસ્તારથી કહી છે, માટે અહીં લંબાણ નથી કરાતું. (જુઓ ભુવનભાનવીયવાર્દિક ન્યાયવિશારદ)
શંકા - ઠીક છે, પણ જ્યારે કાળ અટકી જશે, ત્યારે જીવનો પણ અંત આવી જશે, માટે હિંસા વગેરેનું ફળ નહીં મળે.
સમાધાન એ પણ શક્ય નથી. કારણ કે કાળ અને જીવ બંન્ને અનાદિ-અનંત છે. માટે પાપને છોડીને પરલોકમાં હિતકારક એવી જીવદયા પાળવી જોઈએ. આ જ વાત કહે છે
કાળ અનાદિ- અનંત છે. જીવ દ્રવ્ય અને ગુણોથી અવિનાશી છે. માટે હે જન ! તમે પાપ ન કરો, જીવદયાળુ થાઓ. ।। ૧૦૨ ॥ વળી –
ઉ. ગ तो मा । २. ग
-
-
1
હોર્ફ ।